________________
३१२
श्रीदशकालिको यच्छूयते शाखे तत् पारमासाप तरणिपरित्यजनमिव मुक्तिमातिसमयापेक्षम् । यथा समुद्रस्य परस्मिन् पारे विद्यमानं गृहं गन्तुकामः पथिकोऽपरतीरे विभावयति'फथमहं तरिष्यामी 'ति, तदानीं नायं विलोक्य "नारियं परपारप्रापिकेच न तु मदीयगृहमापिका, अलमस्या आश्रयणेन" स्यालोच्य यदि नावं नावलम्बते वदाऽसौ गृहं गन्तुं न शक्नोति। यदि कविनावि संस्थितः समुद्रमध्ये पूर्वोक्तभावनां कुर्वाणो नावं परित्यजेत् तदाऽपि नासौ गृहमुपैति प्रत्युत समुद्रस्य तरलतरकल्लोलावर्तयुक्तागाधनले पतितो निमजति म्रियतेऽपि च । यस्तु पुनर्विवेकी पथिको नावमाश्रयति तयाऽसौ परं पारं माप्य ततः परं चलितुमसमां तरणि परित्यजति, क्षय होनेसे मोक्षकी प्राप्ति होती है" सो इस प्रकार समझना चाहिए किजैसे समुद्रको पार करके फिर नौकाका त्याग किया जाता है। जैसे समुद्रके दूसरे किनारे पर यने हुए घरमें जानेकी इच्छा करनेवाला पथिक सोचता है कि-'मैं समुद्रको कैसे पार कर सकूँगा? उसी समय नौकाको देख कर वह पथिक यदि यह विचार करने लगे कि 'इससे तो मैं परले पार तक ही पहुँच सकूँगा घर तक नहीं पहुँचूंगा' ऐसे विचारस नौकाका अवलम्बन न करे तो कभी घर नहीं पहुंच सकता । यदि नौकामें बैठा हुआ कोई पथिक बीच समुद्र में उक्त विचार करके नौकाका त्याग करदे तो भी घर नहीं पहुँच सकता, बल्कि समुद्रकी चंचल तरंगों
और भंवरोंसे युक्त अथाह जलमें गिर पड़ेगा और मृत्युको भी प्राप्त हो जायगा किन्तु जो विवेकी पथिक नौकाका सहारा लेता है उसे नोका પ્રાપ્તિ થાય છે તે એ પ્રકારે સમજવું કે-જેમ સમુદ્રને પાર કરીને પછી નોકાને ત્યાગ કરવામાં આવે છે. જેમાં સમુદ્રના બીજા કિનારા પર બનેલા ઘરમાં જવાની ઈચ્છા કરનારે પથિક વિચારે છે કે “ હું સમુદ્રને કેવી રીતે ઊતરી શકીશ?” એ વખતે નૌકાને જોઈને એ પથિક જે એમ વિચાર કરવા લાગે કે “આથી તે હું પિલા કિનારા સુધી જ પહોંચી શકીશ, ઘર સુધી નહિ પહોંચી શકું." એવા વિચારથી નોકાનું અવલંબન ન કરે તે તે કદાપિ ઘેર પહોંચી શકશે નહિ. જે નૌકામાં બેઠેલે કઈ પથિક સમુદ્રની વચ્ચે એ વિચાર કરીને નીકાને ત્યાગ કરી દે તે પણ ઘેર પહોંચતું નથી. કે સમુદ્રના ચંચળ તરંગે અને ભમરીઓથી યુક્ત અથાગ જળમાં પડી જશે અને મરણ પણ પામશે. પરન્તુ ૨ વિવેદી પથિક નીકાને આશ્રય લે છે તેને નોકા પેલે પાર પહોંચાડી દે છે.