________________
अध्ययन ४ गा. १५-पुण्यस्वरूपम् . . . " दया भूतेषु वैराग्यं, विधिवद्गुरुपूजनम् । . विशुद्धा शीलत्तिश्च, पुण्यं पुण्यानुवन्ध्यदः ॥१॥ इति.
(स्थानाङ्गे१स्था. टीका) हरिभद्रमरिरप्याह
"गेहाद् गेहान्तरं कविच्छोभनादधिकं नरः ।
याति यद्वत् सुधर्मेण, तद्वदेव भवाद्भवम् ॥ १॥” इति । एतच मोक्षार्थिनामप्यादरणीयमेव, पुण्यानुवन्धिपुण्यस्याऽपतनशीलमोक्षसम्पज्जनकत्वात् , तथा चोक्तम्
"शुभानुवन्ध्यतः पुण्यं, कर्तव्यं सर्वथा नरैः । ___ यत्मभावादपातिन्यो, जायन्ते सर्वसम्पदः ॥११॥” इति । प्राणियों पर दया रखना, वैराग्य-भाव होना, आगमके अनुसार गुरुओंकी भक्ति करना, शुद्ध शीलका पालन करना, यह पुण्यानुबन्धि पुण्य है । (स्थानाङ्ग०१स्था० टीका)
हरिभद्रसूरिने भी कहा है
" जैसे कोई मनुष्य एक अच्छे गृहसे दूसरे बहुत ही अच्छे गृहमें जाता है वैसेही पुण्यके प्रभावसे जीव अत्यन्त शुभ गतिको प्राप्त होता है ॥१॥"
यह पुण्य मोक्षार्थी पुरुपोंके लिए भी उपादेय है. क्योंकि इससे अविनश्वर-शाश्वत-मोक्षरूपी सम्पत्तिकी उत्पत्ति होती है। कहा भी है....... "मनुष्योंको पुण्यानुवन्धि पुण्य अवश्य करनाचाहिए, जिसके प्रभावसे कभी नष्ट न होनेवाली सब प्रकारकी सम्पदाएँ प्राप्त होती हैं ॥१॥"
પ્રાણીઓ ઉપર દયા રાખવી; વૈરાગ્યભાવ થે, આગમને અનુસાર ગુરૂઓની ભકિત કરવી, શુદ્ધ શીલ પાળવું, એ પુણ્યાનુબંધિ પુણ્ય છે (स्थानांग०१स्था०८11)
હરિભદ્રસૂરિએ પણ કહ્યું છે કે
છે જેમ કે મનુષ્ય એક સારા ગૃહમાંથી બીજા બહુ જ સારા ગહમાં જાય છે. તેમ પુણ્યના પ્રભાવથી જીવ અત્યંત શુભ ગતિને પામે છે.”
એ પુણ્ય મેક્ષાથી પુરૂષને માટે પણ ઉપાદેય છે, કારણ કે તેથી અવિનશ્વર-શાશ્વત-મેષરૂપી સંપત્તિની ઉત્પત્તિ થાય છે. કહ્યું છે કે
મનુષ્યએ પુણ્યાનુબંધિ પુણ્ય અવશ્ય કરવું જોઈએ. જેના પ્રભાવથી કદાપિ નષ્ટ ન થાય તેવી સર્વ પ્રકારની સંપદાઓ પ્રાપ્ત થાય છે.”