SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ स्. १० (३)-अदत्तादानविरमणत्रतम् २५१ - इत्युक्तलक्षणं तस्मिन् । अरण्ये भयंते-गम्यते एकान्तविविक्तदेशप्रियानाथिभिः, काष्ठायाहत्तु काप्टहारकैवेत्यरण्यं तस्मिन् , उपलक्षणात्खेटकादौ । एतेषां मध्ये कस्मिंश्चिदपि स्थले अल्पमूल्यतो न्यूनं दन्तादिपरिशोधनार्थ तृणादिकम् , वहु-अधिकमूल्यकं सुवर्णादिकम् , अणु-प्रमाणतो लघु माणिक्यादिकम् , स्थूलम्प्रमाणतो विशालमेरण्डकाष्ठादिकम् , चित्तवत् सचेत्तनम् , अचित्तवत् अचेतनं वा, एतत्सर्वम् एतदन्यतमं वा अदत्तं तत्स्वामिना ग्रहणायाऽननुमतं नैव स्वयं गृह्णामि; नैवान्यैरदत्तं ग्राहयामि, अदत्तं गृह्णतोऽप्यन्यान समनुजानामीत्यादिकं सर्व व्याख्यातपूर्वम् । ननु सामान्येनाऽदत्तादानस्य स्तेयत्वे प्रतिक्षणमनन्यदेवकर्माण्याददानस्य - एकान्त और पवित्र स्थानके अभिलापी ध्यानार्थी योगी अथवा लकड़ी लानेके लिए लकड़हारे जहाँ जाते हैं वह अरण्य कहलाता है। - इन ग्राम, नगर, अरण्य और उपलक्षणसे खेटक (खेड़ा) आदि किसी स्थानमें कम मूल्यवाला-दाँत खुजानेका तिनका आदि, अधिक कीमतवाला-सुवर्ण आदि, प्रमाणकी अपेक्षा अणु-माणिक्य आदि, प्रमाणकी अपेक्षा बड़ा-एरण्डकाष्ठ आदि, सचेतन अथवा अचेतन कोई पदार्थ या सब पदार्थ विना स्वामीकी अनुमति न स्वयं ग्रहण करूँगा, न दूसरोंसे ग्रहण कराऊँगा और न ग्रहण करनेवालेको भला जानूंगा। प्रश्न-हे गुरु महाराज ! विना दी हुई सब वस्तुओंको ग्रहण करना यदि अदत्तादान है तो मुनियोंको भी अदत्तादानका प्रसंग आवेगा, એકાન્ત અને પવિત્ર સ્થાનના અભિલાષી ધાનાથી ચગી અથવા લાકડાં લેવાને માટે કઠિયારા જ્યાં જાય છે તે અરણ્ય (જંગલ) કહેવાય છે. | : એ ગામ નગર અરણ્ય અને ઉપલક્ષણે કરીને ખેટક (ગામડું) આદિ કેઈ સ્થાનમાં ઓછા મૂલ્યવાળું દાંત ખેતરવાનું તણખલું વગેરે, વધારે મૂલ્યવાળું એનું વગેરે, પ્રમાણુની અપેક્ષાએ નાનું માણિયાદિ, પ્રમાણુની અપેક્ષાએ મોટું એરંડાનું લાકડું આદિ, સચેતન અથવા અર્ચન કેઈ પદાર્થ યા સર્વ પદાર્થ, તેના સ્વામીની અનુમતિ વિના, નહિ સ્વયં હું ગ્રહણ કરૂં, નહિ બીજા પાસે ગ્રહણ કરાવું અને નહિ ગ્રહણ કરનારને ભલે જાણું. - પ્રશ્ન–હે ગુરૂ મહારાજ ! આપવામાં આવ્યા વિનાની બધી વસ્તુઓને ગ્રહણ કરવી એ જે અદત્તાદાન છે તે મુનિઓને પણ અદત્તાદાનને પ્રસંગ
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy