________________
-अध्ययन ४ सू. ७ पड्जीवनिकायानां दण्डपरित्यागः चतुर्थी 'नेप्यते, 'निन्दामि, गर्दै' इत्यनयोस्तस्येत्यनेन प्रागुक्तेन सम्बन्धस्तेनअतीतदण्डसम्बन्धिनी स्वसासिकी गुरुसाक्षिकी च निन्दा करोमीति निर्गलितोऽर्थः, तस्येत्यत्र सम्बन्ध-सामान्ये पठयाः प्रागुक्तत्वात् । यद्वा 'आत्मान'-मित्यस्यैव मध्यमणिन्यायाद् देहलीदीपन्यायाहा व्युत्सृजामीत्यनेन 'निन्दामि, गह' इत्याभ्यां च सम्बन्धस्तेन भूतकालिकदण्डविधायिनमप्रशस्तमात्मानं जुगुप्से व्युत्सृजामिविविधाऽनित्यादिभावनया विशिष्य वा परित्यजामीत्यर्थः ॥७॥
१“क्रुधद्वाऽमूयार्थानां यं मति कोपः” (१।४।६४) इत्यत्र शब्देन्दुशेखरे 'न-ह्यकुपितः क्रुध्यती'-ति भाप्येण प्ररूढकोप एव क्रोध इति कुपेस्तदर्थलाभावेन न तद्योग इदम् 'कुप्यति कस्मैचि'-दित्याद्यसाध्वेवेति । - इसका अर्थ यह होता है कि-हे भगवन् ! अतीत कालमें दण्ड (सावध व्यापार) करनेवाले आत्मा (आत्मपरिणति) को अनिल आदि भावना भाकर त्यागता है, निन्दा करता हूँ, गर्दी करता हूँ। जैसे घरकी देहलीपर दीपक रखनेसे भीतर भी प्रकाश होता है और बाहर भी प्रकाश होता है इसको देहली-दीपक' न्याय कहते हैं। कहा भी है-"परै एक पद वीचमें, दुहु दिस लागै सोय । सो है 'दीपक देहरी', जानत है सब कोय ॥१॥" बीचमें मणि जड़ देनेसे दोनों ओर मणिका प्रकाश होता है,यह 'मध्यमणि' न्याय कहलाता है, इसी प्रकार 'अप्पाण' कादोनोंके साथ सम्बन्ध होता है । अर्थात् सावध व्यापारवाली आत्माको त्यागता हूँ और उसकी निन्दा करता है, तथा गीं करता हूँ ॥७॥
એને અર્થ એ થાય છે કે- હે ભગવન ! અતીત કાળમાં દંડ (સાવદ્ય . વ્યાપાર) કરનારા આત્મા (આત્મપરિણતિ)ને અનિત્ય આદિ ભાવના ભાવીને ત્યાગું છું, નિંદું છું, હું છું, જેમ ઘરની ડહેલી (બારણું) પર દી રાખવાથી અંદર પણ પ્રકાશ થાય છે અને બહાર પણ પ્રકાશ થાય છે તેને “દેહલી-દીપક ન્યાય” કહે છે. કહ્યું છે કે- “પર એક પદ બીચમેં, દુહ દિસ લાગે સેય, સે હૈ “દીપક-દેહરી, જાનત હૈ સબ કેય (૧)” વચમાં મણિ જડી દેવાથી બેઉ બાજુ મણિને પ્રકાશ થાય છે તેને મધ્ય-મણિ ન્યાય કહે છે, એ રીતે ગાજે ને બેઉની સાથે સંબંધ થાય છે. અર્થાત સાવદ્ય-વ્યાપારવાળા આત્માને ત્યાગું છું અને તેની નિંદા કરું છું, તથા ગહ કરું છું. (૭)