________________
अध्ययन ४ मू. ४ अकायस्य सचित्ततासिद्धिः
२०९ कृष्णमृत्तिका शस्त्रमित्यादि, परकायशस्त्र-जलानिगोमयचरणसंमर्दनादि । उभयकायशस्व-जलादिमिश्रमृत्तिका । एवं च शस्त्रपरिणतायाः पृथिव्या अचित्ततया न तत्रोच्चार-प्रस्रवणादिक्रियासम्पादने काऽपि क्षतिर्मुनीनां संयमपालन इति सिद्धम् ।
अप्कायः । आपः-भौमाऽऽन्तरिक्षोभयलक्षणाः, चित्तवत्यः सचेतनाः, आख्याता भंगवताऽभिहिताः, तथाहि-भूमिगता आपः सचेतनाः खातभूमिसजातीयस्वभावपीली मिट्टीका शस्त्र काली मिट्टी है । जल, अग्नि, गोयर तथा पैरोंसे रौंदना आदि परकाय शस्त्र हैं । जल आदिसे मिली हुई मिट्टी उभयकाय शस्त्र है।
इस प्रकार शस्त्रपरिणत पृथिवी अचित्त है, अतः उस पर आहारविहार आदि क्रियाएँ करनेसे मुनियोंके अहिंसाव्रत पालने में कुछ भी क्षति नहीं होती।
(अप्काय) __ पार्थिव और आकाशीय दोनों प्रकारके जलोंको भी भगवानने सचित्त कहा है।
(१) भूमिमें रहा हुआ जल सचेतन है, क्योंकि खोदी हुई भूमिमें सजातीय-स्वभाववाला जल उत्पन्न होता है, जैसे मेंढकाभूमिको खोदनेसे जैसे मेंढक निकलता है और वह सचेतन होता है उसी प्रकार पानी પૃથિવીન સ્વકાય-શસ્ત્ર છે, જેમ પીળી માટીનું શસ્ત્ર કાળી માટી છે. જળ. અગ્નિ, છાણ તથા પગ વડે ખુંદવું વગેરે પરકાય-શસ્ત્ર છે. જળ આદિથી મળેલી માટી એ ઉભયકાય શસ્ત્ર છે.
એ રીતે શસ્ત્રપરિણત પૃથિવી અચિત્ત છે, તેથી એની ઉપર આહાર વિહાર આદિ ક્રિયાઓ કરવાથી મુનિઓના અહિંસા વ્રતના પાલનમાં કોઈ પણ ક્ષતિ આવતી નથી:
અપૂકાય પાર્થિવ અને આકાશીય બેઉ પ્રકારના જળને પણ ભગવાને સચિત્ત કહ્યું છે.
(૧) ભૂમિમાં રહેલું જળ સચેતન છે, કારણકે ખેદેલી જમીનમાં સજાતીય સ્વભાવવાળું જળ ઉત્પન્ન થાય છે, જેમકે દેડકે. ભૂમિને ખોદવાથી જેમ દેડકે નીકળે છે અને તે સચેતન હોય છે, તેમ પાણી પણ નીકળે છે તેથી તે પણ