________________
-
-
-
-
२०६
श्रीदर्शवकालिको (२) यद्वा-पृथिवी सजीया देनिकयर्पणोपचयसंदर्शनात् चरणतलबत् , तयाचरणतलं घृष्यते पुष्यति च तद्वत् पृथिव्यपि प्रत्यहं घृप्यते उपचीयते व तस्मातस्याः सजीवत्वम् । अथवा• (३) विद्रुमपापाणादिरूपा पृथिवी सचेतना काठिन्ये सत्यपि वृद्धयादिदर्शनात् शरीरस्थिताऽस्थ्यादिवत् , तद्यथा-शरीरस्थितमस्थ्यादिकं कमठपृष्ठकठिनं सदपि चित्तवदनुभूयमानमुपचयं च गच्छन् संदृश्यते । एवं विद्रुमशिलाघात्मिकायाः पृथिव्याः काठिन्ये सत्यपि वृद्धयादिकं प्रत्यक्ष दृश्यते तस्मात्तस्याः सवेतनत्वम् । अथ च
(२) पृधिवी सचेतन है, क्योंकि उसमें प्रतिदिन घर्पण और उपचय देखा जाता है जैसे पैरका तलुवा । अर्थात् जैसे तलवा घिसकर फिर भर जाता है वैसे ही पृथिवी भी घिस कर भर जाती है इसलिए वह सजीव है । अथवा
(३) विदुम (मंगा) पापाण आदि-रूप पृथिवी सचेतन है, क्योंकि कठिन होने पर भी उसमें वृद्धि देखी जाती है जैसे शरीरकी हड्डी आदि। अर्थात् जैसे शरीरकी हड्डी आदि कछुएकी पीठकी भाँति कठोर होने पर भी सचेतन है और बढती है उसी प्रकार विद्रुम, शिला आदि-रूप पृथिवीमें कठिनता होनेपर भी वृद्धि आदि गुण प्रत्यक्षसे हैं इससे सिद्ध है कि पृथिवी सचेतन है । अथवा
(૨) પૃથિવી સચેતન છે, કારણ કે તેમાં પ્રતિદિન ઘર્ષણ અને ઉપચય જેવામાં આવે છે, જેમકે પગનું તળીઉં અર્થાત જેમ પગનું તળીઉં ઘસાઈને પાછું ભરાઈ જાય છે, તેમ પૃથિવી પણ ઘસાઈને ભરાઈ જાય છે, તેથી પૃથિવી स०५ छ. अथवा---
(3) विम (प्रवाण) पत्थर माहि-३५ पृथिवी संस्थतन छ, २५५ न હોવા છતાં તેમાં વૃદ્ધિ જોવામાં આવે છે, જેમકે શરીરના હાડકાં વગેરે, અર્થાત જેમ શરીરનાં હાડકાં વગેરે કાચબાની પીઠની જેમ કઠોર હોવા છતાં સચેતન છે અને વધે છે, તેવી રીતે વિક્રમ, શિલા આદિ-રૂપ પૃથિવીમાં કઠિનતા હોવા છતાં તેમાં વૃદ્ધિ આદિ ગુણ પ્રત્યક્ષ છે. એથી સિદ્ધ થાય છે કે પૃથિવી સચેतन छे. मा