________________
अध्ययन ३ गा. ५ वसतियाचनाविधिः त्यक्तमदीयोपाश्रयः साधुरसौ निश्चितमागमिष्यतीति तदर्य मुरसमन्नादिकं साथनीयमिति कृत्वा निष्पादितस्यानपानादेराधाकर्मिकत्वापत्तिः । यदि तु स्वार्थ साधुनिमित्तं च निष्पादितं तदा मिश्रजातदोपापत्तिनिवारैव । पूर्व शय्यातरेण त्यतोपाश्रयाय साधये कस्यचिद् वस्तुनः स्थापने स्थापनादोपः कथं साधुना वारणीयः । अन्ये दोपाः स्वयमूहनीयाः । तस्माद् झटिति शय्यावरपरिवर्तनं न साधुना विधेयम् ।
वसतियाचनाविधिः ।। अथोपाश्रयस्वामिनस्तदनुपस्थितौ तत्संरक्षकाद्वा वसतियाचनाविधिरभिधीयतेसोचता है-आज मेरे उपाश्रयकी आज्ञा संतोंने छोड़ दी है, अतः मेरे यहाँ अवश्य आयेंगे, इसलिए उनके वास्ते स्वादिष्ठ अन्न आदिक बनाना चाहिए, ऐसा विचार कर बनाया हुआ अन्नादिक आधार्मिक होगा। यदि पहला शय्यातर अपने और साधुके लिए इकट्ठावनावेगा तो मिश्रजात दोप लगेगा । साधुके आनेकी संभावनासे वह किसी वस्तुको स्थापना करेगा तो स्थापना (ठवणा) दोप होगा। इत्यादि अनेक दोप स्वयं समझ लेने चाहिये । इसलिए साधुको बारम्बार शय्यातर बदलना नहीं कल्पता है ।
उपाश्रय-याचनाकी विधि । वसति-स्वामीसे अथवा उसकी गैर-मौजूदगी में उसके संरक्षकसे वसति-याचनाकी विधि कहते हैंઆજ મારા ઉપાશ્રયની આજ્ઞા સંતે એ છોડી દીધી છે, એટલે મારે ત્યાં જરૂર આવશે, તેથી એમને માટે સ્વાદિષ્ટ અનાદિ બનાવવા જોઈએ. એ વિચાર કરીને બનાવેલું અાદિ આધાક બનશે, જે પહેલે શાતા પિતાના માટે અને સાધુને માટે એકઠું બનાવશે તે મિશ્રજાત દેપ લાગશે. સાધુ આવવાની સંભાવનાથી તે કઈ વસ્તુને સ્થાપન કરશે તો સ્થાપના-૧ઠવણ – દોષ લાગશે. -ઈત્યાદિ અનેક દે પિતાની મેળે સમજી લેવા. એ કારણથી સાધુને વારંવાર શાતર બદલવા કરતા નથી.
(GIश्रय-यायनानी विधि) વસતિના સ્વામી પાસે અથવા તેની ગેરહાજરીમાં એના સંરક્ષકની પાસે વસતિ-યાચના કરવાની વિધિ કહે છે