SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ श्रीदशवकालिकसूत्रे शयनमात्रं यत्राचरितं तत्स्वामिनोऽपि गरयातरत्वम् । परन्त्वयं विशेपो बौद्धन्य:____ अन्यसाधुसविधे स्वकीयभाण्डोपकरणानि संस्थाप्याऽन्यत्र शयनपतिक्रमणाचरणे मूलोपाश्रयस्वामिनो न शय्यातरत्वम् , भाण्डादिस्थापने साधुसांनिध्यस्येव निमित्तता न तु 'तत्स्वामिनः, साधोरभावे भाण्डादिस्थापनस्य शास्त्राविहितस्वात् । शय्यातरत्वनिवृत्तिकरणाय तु पुनः पुनः शय्यातरपरिवर्तन नाचरणीयम् । पुनः पुनः शय्यातरपरिवर्तनं हि साधोभिक्षालोभं प्रकाशयति, तत्र बहवो दोपा अपि चापतन्ति, तथाहि-शय्यातरपरिवर्तने पूर्वशय्यातरो विभावयति-अद्य मम गृहे १-वसतिस्वामिनः । सिर्फ शयन किया हो उस स्थानके स्वामीको भी शय्यातर कहते हैं अर्थात् उस अवस्थामें दोनों शय्यातर है। विशेप यह है कि-दूसरे साधुओंके पास भाण्डोपकरण रखकर अन्य ही किसी स्थानपर प्रतिक्रमण और शयन करेतोजहां भाण्डोपकरण रक्खें हैं, उस स्थानका स्वामी शय्यातर नहीं कहलाता। क्योंकि भाण्डोपकरण साधुके नेसराय (अधीनता) में ही रखे जाते हैं, गृहस्थके नेसरायमें रखना शास्त्रविरुद्ध है। शय्यातरत्वकी निवृत्ति करनेके लिए वारंवार शय्यातरका परिवर्तन नहीं करना चाहिए। ऐसा करनेसे यह प्रगट होता है कि साधु भिक्षाका लोभी है; इसमें बहतसे दोष भी उत्पन्न होते हैं। जैसे-शय्यातरका परिवर्तन करनेसे पहला शय्यातर इस प्रकार માત્ર શયન કર્યું હોય તે સ્થાનનો સ્વામીને પણ શેયાતર કહે છે. અર્થાત એ સ્થિતિમાં બેઉ શવ્યાતર છે. વિશેષ વાત એ છે કે–બીજા સાધુઓ પાસે ભડપકરણ રાખીને બીજા જ કોઈ સ્થાન પર પ્રતિક્રમણ અને શયન કરે તે જ્યાં ભાંડેપકરણ રાખેલાં હોય, તે સ્થાનનો સ્વામી શ્રેયાતર નથી કહેવાતે, કેમકે ભાડાપકરણ સાધુની સરાય (અધીનતા) માં જ રાખવામાં આવે છે, ગૃહસ્થની નેસરાયમાં રાખવાં એ શાસ્ત્રવિરૂદ્ધ છે. શાતરવની નિવૃત્તિ કરવાને માટે વારંવાર શય્યાતરને પરિત્યાગ કરવો ન જોઈએ. એમ કરવાથી એવું પ્રકટ થાય છે કે સાધુ ભિક્ષાને લોભી છે; એમાંથી અનેક દે પણ ઉત્પન્ન થાય છે. જેમ–શશ્ચાતરનું પરિવર્તન કરવાથી પહેલે શય્યાતર આ પ્રમાણે વિચારે છે
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy