________________
अंध्ययन २ गाः ४ कामरागदोपानुचिन्तनम्
११९ दीयानुरागपरिणामदारुणतां विस्मरतस्तथापि कि संयताग्रगणनीयताऽभिलापो नोपडासाय जायेत ? ।
अरे मृढ़ ! अस्याः खलु विलासकलाकलापवैदुष्यं विलोक्य लुब्धकमसारितनाले कुरङ्ग इव, मार्गवर्तिनि गर्ने तुरङ्ग इव, ज्वलति प्रदीपे पतङ्ग इव किमात्मानं निरये निपातयसि ?। ____ अहो ! अयोमयशृङ्खलामप्यधरयति रागपाशः, यत् खलु मधुपः कठिनतरकाप्ठकृन्तनदक्षोऽपि न क्षमो भवति संकुचितकमलपुष्पानुरागनिवद्धमात्मानं
परित्रातुम् ।
संयमियों में श्रेष्ठ बनना चाहता है फिर इनमें अनुराग करनेसे जो भयंकर फल उत्पन्न होते हैं उन्हें क्यों भूल जाता है ? इससे तेरी वह उच्च अभिलापा क्या हास्यास्पद नहीं होगी ? अवश्य होगी। _अरे मूढ़ ! जैसे व्याध (शिकारी) के फैलाए हुए जालमें कुरंग (हरिन) फंस जाता है; रास्तेके गड़ेमें तुरंग गिर जाता है; जलते हुए दीपकको ज्वालामें पतंग गिर पड़ता है वैसेही स्त्रीके हास विलास और हाव-भावकी चतुराई देखकर क्यों अपनी आत्माको नरकमें गिराता है ? - अहो ! इस रागके बन्धनके आगे लोहकी बेडीभी तुच्छ है, देखा; भीरा कठिनसे कठिन काष्ठको काट डालने में कुशल होता है परन्तु सूर्यके अस्त होजाने पर संकुचित कमल पुष्पके अनुरागके बन्धनमें बंधी ઈચ્છે છે, તે પછી એમાં અનુરાગ કરવાથી જે ભયંકર ફળ ઉત્પન્ન થાય છે તેને કેમ ભૂલી જાય છે ? તેથી તારી એ ઉચ્ચ અભિલાષા શું હાસ્યાસ્પદ નહિ थाय ? अवश्य थशे.
__मरे भू ! रेभ व्याधे (शारी) सावली भi २ (२९) ફસાઈ જાય છે. રસ્તામાંના ખાડામાં તુરંગ (ઘેડ) પડી જાય છે, બળતા દીવાની જવાળામાં પતંગ હોમાઈ જાય છે, તેમ સ્ત્રીના હાસ્યવિલાસ અને હાવભાવની ચતુરાઈ જઈને કેમ તારા આત્માને નરકમાં પાડે છે?
અહો! આ રાગના બંધનની આગળ લેવાની બેડી પણ તુચ્છ છે. જુઓ ! ભમરે કઠિનમાં કઠિન કાષ્ઠને કાપી નાંખવામાં કુશળ હોય છે. પરંતુ સૂર્યને . અસ્ત થતાંની સાથે જ બીડાયેલા કમળપુષ્પના અનુરાગના બંધનમાં બંધાયેલે