SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ .श्रीदशकालिको 'पुप्फे' इति प्रसूनकुसुमादिपर्यायान्तरं परिहाय पुष्पपदोपादाने विकसितार्थोऽमिमेतस्ततम यथा भ्रमरो विकसितेप्वेव पुप्पेषु स्थितं रसं गृहाति तथा साधुरपि दावत्वभावमसमेभ्यो निर्जुगुप्सेभ्यश्च कुलेभ्य आरं गृहीयादित्यर्थः । - 'भमरो' इत्यनेन इतस्ततो भ्रमणेन कित्रिस्क्रिनिदाहारग्रहणं धचितम् । मर्यादार्थकेनोपसर्गेणाऽऽटा ' यावानादारोऽपेक्षितस्वावानेव ग्रहीतभ्यः । इति सूचितम् ।। 'पुप्प' शब्दके प्रसून कुसुम आदि अनेक पर्याय शन्द होनेपर भी गाथामें प्रसून या कुसुम आदि अन्य शब्द न देकर 'पुप्प' शन्द। दिया है, इससे सूचकारका आशय खिलेहुए फूलोंसे है ऐसास्पष्ट होताई, क्योंकि खिले हुए फूलका ही नाम पुष्प है, इसलिए भ्रमर, जैसे खिले हुए फूलों पर ही ठहरता है और उन्हींका रसपान करता है उसी प्रकार साधुमी उन्हीं गृहस्थोंसे आहार लेते हैं जिनका साधुओंको आहार देनेका भाव हो, तथा जो कुल दुगुंछित न हो। भ्रमरके भी पट्पद दिरेक आदि अनेक नाम है, उनमेंसे दूसरा कोई शब्द न देकर 'भ्रमर' पद दिया है, 'भ्रमर' शब्दका अर्थ है भ्रमण करना वाला-एक स्थानपर न ठहरने वाला; इस शब्दको देनेका आशय यह कि साधुको इधर-उधर भ्रमण करके थोडारआहार लेना चाहिए, जिसस गृहस्थ फिर आरंभन करें।मर्यादाअर्थवाले 'आ' उपसर्गको देनेकातात्यय यह है कि जितने आहारकी आवश्यकता हो उतनाही लेवे,अधिक नहीं। પુષ્પ શબ્દના પ્રસૂન કુસુમ આદિ અનેક પર્યાય શબ્દો હોવા છતાં ગાથામા પ્રસૂન કે કુસુમ આદિ અન્ય શબ્દ ન આપતાં પુષ્પ શબ્દ જ આપે છે. એમાં સૂત્રકારનો આશય ખીલેલા ફૂલનો છે એમ સ્પષ્ટ થાય છે, કારણ કે ખીલેલા ફેલનું જ નામ પુષ્પ છે. એથી ભ્રમર, જેમ ખીલેલા ફૂલ પર જ બેસે છે " તેનું રસપાન કરે છે, તેમ સાધુ પણ એવા ગૃહસ્થ પાસેથી આહાર લે છે ? જેમને ભાવ સાધુઓને આહાર આપવાનું હોય અને જે કુળ દુર્ગછિત ન હોય, ભ્રમરમાં પણ પક્ષદ દ્વિરેફ આદિ અનેક નામ છે, તેમાંથી બીજે કઈ શષ્ટ ન આપતાં બ્રમર' શબ્દ આપે છે. ભ્રમર શબ્દનો અર્થ થાય છે ભ્રમણ કરનાર-એક સ્થાન પર બેસી ન રહેનાર; એ શબ્દ આપવાને આશય એ છે કે સાધુએ અહીં-તહીં ભ્રમણ કરીને છેડે શેડ આહાર લેવે જોઈએ, જેથી ગ્રહસ્થ કરી આરંભ ન કરે. મર્યાદા અર્થવાળો માં ઉપગ આપવાનું તાત્પર્ય એ છે કે જેટલા આહારની આવશ્યકતા હેય એટલે જ લે. વધારે નહિ.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy