SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. १ तपास्त्रपरम् इत्येवमपारपारावारतरलतरतरगमनमालायमानजन्मजरामरणाधिव्याधीष्टवियोगाऽनिष्टसंयोगादिननितविविधसन्तापकलापमाकलयन्तः 'कथमेतस्मात्क्लेशकदम्बकादुन्मुक्ता भविष्यामः? इत्युपायं समन्तात् संमार्गयन्तो मुनयोऽपि जिनेन्द्रमतिपादितं मोक्षमार्गमारुह्य, तत्रापि शुक्लध्यानाहितकेवलज्ञानसमनन्तरजायमानाऽव्यायाधामन्दानन्दसन्दोहलक्षणमोक्षस्याऽपुनराष्टत्तिलक्षणं महिमानं विनिचित्य, ईपन्सुत्पिपासाऽऽपादितदुःखं मनागपि न गणयन्ति, अत एव तदनशना जिसतरह अपार सागरमें चञ्चल तरंगे उत्पन्न होती है उसी तरह संसारमें जन्म, मरण, बुढ़ापा, मानसिक चिन्तायें, शारीरिक व्याधियाँ, इष्टवस्तुओंका वियोग, अनिष्टका संयोग आदि अनेक प्रकारके नये-नये दुःख उत्पन्न होते रहते हैं। इन विविध प्रकारके दुःखोंको भली भाँति सम्यगजानद्वारा जाननेसे यह जिज्ञासा होती है कि इस दुःखसमूहसे हम कैसे छूटेंगे ? इसप्रकार छूटनेका उपाय ढूँढ़ते २ मुनिमहात्मा जिनेन्द्र भगवान द्वारा प्रतिपादित मोक्षके मार्ग पर आरूढ़ हो जाते हैं । फिर क्रमशः शुक्लध्यान द्वारा केवलज्ञान पाकर अव्यायाध अनन्त आत्मिकसुख और पुनरागमनरहित मोक्षको प्राप्त करते हैं। ऐसा अपने मनमें विचार कर तपमें लीन होनेवाले तपस्वी जन क्षुधा-पिपासाके थोड़ेसे दुःखको तनिक भी नहीं गिनते। उनके सामने अनन्त सुखका स्थान मोक्षका ध्येय सदा रहता है और उस ध्येयकी प्राप्तिमें क्षुधा आदि જેવી રીતે અપાર સાગરમાં ચંચલ તરંગે ઉત્પન્ન થાય છે, તેવી રીતે સંસારમાં જન્મ, મરણ, બુઢાપ, માનસિક ચિંતાઓ, શારીરિક વ્યાધિઓ, ઈષ્ટ વસ્તુઓને વિયેગ, અનિષ્ટનો સંગ આદિ અનેક પ્રકારનાં નવાં નવાં દુઃખ ઉત્પન્ન થતાં રહે છે. એ વિવિધ પ્રકારનાં દુઃખાને સારી પિઠે સમ્યગજ્ઞાન દ્વારા જણવાથી એવી જિજ્ઞાસા થાય છે કે આ દુખસમૂહથી આપણે કેવી રીતે છૂટી? એ રીતે છૂટવાનો ઉપાય શોધતાં મુનિ મહાત્મા જિનેન્દ્ર ભગવાને પ્રતિપાદિત કરેલા મેક્ષના માર્ગ પર આરૂઢ થઇ જાય છે. પછી ક્રમશઃ શુકલ ધ્યાન દ્વારા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને અવ્યાબાધ અનંત આત્મિકસુખ અને { - પુનરાગમનરહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. પિતાના મનમાં એ વિચાર કરીને તપમાં લીન થનાર તપવીજન ભૂખ-તરસના થોડા દુ:ખને લગાર ગણતા નથી. તેમની સામે અનંત સુખને સ્થાન મેશનું ધ્યેય સદા રહે છે અને એ ધ્યેયની પ્રાપ્તિમાં સુધા આદિ પરિષહથી થનારું દુઃખ નહિવત્ બને છે. તે પિતાના
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy