SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ श्रीदशकालिकसूरे (३) एवं मनुष्यगति माता अपि केचिदन्यत्वं, केचिदधिरवं, केविद पावं, केचित्कासश्वासादिरोग, केचिधारियं च समाप्य, हीना दीनास्ततत्पीडापरिमाराक्षमा विविधदुर्दशामापन्नाः, स्थाविरे कलत्रपुत्रादिभिरप्पनाहताः धरिपपासादिमिर्याध्यमाना नियन्ते । (४) देवा अपि परोसर्पनिरीक्षणेयापादिननितान्तस्तापस्पप्रतिकतम क्यतया मायो दुःखमान एव दृश्यन्ते । (३) यदि भाग्योदयसे मनुष्यगति मिल जाय तो उसमें भी सैकड़ों दुःख भोगने पड़ते हैं। कोई मनुष्य अन्धा होजाता है, कोई बहिरा हा जाता है, कोई लंगड़ा होजाता है। किसीको श्वास या खासीका राग हो जाता है। कोई दरिद्रताके दुखोंसे दीन हीन होकर अनेक प्रकारका दुर्दशाका अनुभव करता है। वृद्धावस्थामें पत्नी पुत्र आदि तिरस्कार करते है । अन्तमें क्षुधा-पिपासा आदिके भी दुःख उठाकर मरणका शरणमें जाना पड़ता है। (४) कभी देवगति पाकर देवता होजाय तो वहां भी तरह-तरहके दुःख विद्यमान है। किसी देवाताकी विभूति अधिक होती है, किसीकी कम होती है। कम विभूतिवाला अधिकविभृतिवाले देवताको देखकर ईया-देष करता है, ऐसा करनेसे मनमें अत्यन्त सन्ताप होता है। उस सन्तापको मिटान में जब अपनेको असमर्थ पाता है तो दुःखी होता है। इसलिये संसारम कहींभी सुख नहीं दिखलाई पड़ता है। (૩) જે ભાગ્યદયથી મનુષ્યગતિ મળી જાય તે તેમાં પણ સેંકડો દુ:ખ ભેગવવાં પડે છે. કોઈ માણસ આંધળે થઈ જાય છે. કેઈ બહેરા અને જ છે, કેઈ લંગડા થાય છે. કેઈને શ્વાસ મા ખાંસીને રેગ થાય છે. કોઈ દરિદ્રતાનાં દુખેથી દીન-હીન થઈને અનેક પ્રકારની દુર્દશાનો અનુભવ કરે છે. વૃદ્ધાવસ્થામાં પત્ની પુત્ર આદિ તેને તિરસ્કાર કરે છે. છેવટે ભૂખ-તરસ આદિના દુખે પણ વેઠીને તેને મરણ શરણ થવું પડે છે. (૪) કદાચ દેવગતિ પામીને દેવતા થઈ જાય તે ત્યાં પણ તરેહ તરેહના દુ:ખ વિદ્યમાન હોય છે. કેઈ દેવતાની વિભૂતિ અધિક હોય છે, કેઈની એ છી Bય છે. એછી વિભૂતિવાળા અધિક વિભૂતિવાળા દેવતાને જોઈને ઈર્ષા–ષ કરે છે. એમ કરવાથી મનમાં અત્યંત સંતાપ થાય છે. એ સંતાપને શમાવવાને ત્યારે તે પિતાને અસમર્થ જુએ છે ત્યારે તે દુઃખી થાય છે, તેથી સંસારમાં કયાંય પણ સુખ જોવામાં આવતું નથી.
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy