________________
अध्ययन १ गा. १ मुखवस्त्रिकाविचारः
०२९ "तएणं ताओ अजाओ पोटिलाए एवं चुत्ताओ समाणीओ दोवि • कने ठाइंति, ठाइत्ता पोहिलं .एवं बयासी-अम्हे णं देवाणुप्पिए ! समणीओ
निगंधीओ जाव गुत्तवंभयारिणीओ, नो खलु कप्पइ अम्हं एयप्पयारं . कनेहिवि निसामित्तए किमंग पुण उवदिसित्तए वा" इत्यायुक्तम्। '.. .. ... पोट्टिलया भिक्षार्थ स्वगृहमनुपविष्टास साध्वीषु -काचित् पति - वशीकर्तुं
चूर्णयोग-मन्त्रयोगादिकानुपायान् पृष्टा सती कर्णी पिधाय-पोवाच-हे. देवानुमिये! __वयं: श्रमण्यो निन्थ्यो यावद् गुप्तब्रह्मचारिण्यः स्मः, नो खलु कल्पते अस्माक... मेतत्यकारं कर्णाभ्यामपि निशामयितुं किमङ्ग पुनरुपदेष्टुमित्यर्थः। -
लोके हि अनुचितवार्ताश्रवणसमये झटिति कर्णपिधानं हस्ताभ्यामेव विधीयमानं दृश्यते तस्मात् साव्या हस्ताभ्यां को पिधाय मतिवचनदाने मुखवत्रिका: धारणं वन्धनं विना नोपपद्यते, तदभावे वायुकायादिजीवविराधनाऽवश्यम्भाविनी।
" अर्थात्-"पोटिलाके घरमें साध्वियों भिक्षाके लिए गई। उसने अपने पतिको वश करनेके लिए एक साध्वीसे चूर्णयोग और 'मंत्रयोग आदि उपाय पूछे। तय साध्वीने तत्काल दोनों कान मूंद कर कहा-हे देवानुप्रिये! हम निर्ग्रन्थ आर्यिका हैं यावत् गुप्तब्रह्मचारिणी हैं। ऐसी यात सुनना "भी हमें नहीं कल्पता तो उपदेश देनेकी बात ही क्या है ?" . . - अनुचित बात सुनते समय लोकमें भी झटपट हाथोंसे कान मूंदना देखा जाता है । ऐसी हालतमें दोनों हाथोंसे दोनों कान मूंद लेने पर विना मुखवत्रिका यांधे उत्तर देना युक्त नहीं हो सकता। यदि मुखवत्रिका के वांधे विना उत्तर दिया तो वायुकार्य आदि.जीवोंकी विराधना
अवश्य हुई। . અથ-પિફ્રિલાના ઘરમાં સાધ્વીઓ ભિક્ષા માટે ગઈ. તેણે પિતાના પતિને વશ કરવાને માટે એક સાધ્વીને ચૂર્ણગ અને મંત્રગ આદિ ઉપાય પૂછયા, ત્યારે સાધ્વીએ તત્કાળ “ બેઉ કાને હાથ મૂકીને કહ્યું- હે દેવાનુપ્રિયે!'એમે નિથ આયિકા છીએ. તેમજ યાવતું ગુપ્તબ્રહ્મચારિણી છીએ. આવી વાત સાંભળવી પણ અમને કપતી નથી તે પછી ઉપદેશ આપવાની તો વાત જ શી ?” • અનુચિત વાત સાંભળતી વખતે લેકેમાં પણ ઝટપટ હાથથી કાન ઢાંકવામાં આવે એવું જોવામાં આવે છે. એવી હાલતમાં બેઉ હાથથી બેઉ કાન ઢાંકી લેતાં, મુખવસ્ત્રિકા બાંધ્યા વિના ઉત્તર 'આપ યુકત નથી હોતે. જે સુખવસ્ત્રિકા બાંધ્યા વિના ઉત્તર આપવામાં આવે તે વાયુકાય આદિ જીની विराधना मवश्य थाय.