SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ २२ श्री दशकालिको ननु भापणसमये इस्तेनापि यत्रमादाय मुखाच्छादने उक्तजीवरक्षा निर्वाहवि किमन्यदापि मुखवत्रिकावन्धनेन ? इति चेदुप्यते-- न केवलं भापणसमय एव जीवविराधनासंभवः, यतो इस्तेन समादाय मुखाच्छादने जीवरक्षा संभवेत् , किन्तु दीर्घश्वासनिःश्वासाभ्यां, जृम्भातः, स्वमावादकस्मादपि च, तथा निद्रावस्थायां मुखव्यादानाच तत्सम्भव इति न इस्तेन मुखोपरि यत्रं धारयन्तः सम्यग् जीवरक्षां सर्वदा कर्तुं ममवन्ति, वनेण मुखमाषणय भसप्तस्यापि निद्रायां पार्श्वपरिवर्तनेन वापसरणे सति क उपायस्तदानीं सूक्ष्म यहाँ यह आशङ्का की जा सकती है कि जय बोलनेका काम परे तर्व हाथमें कपडा लेकर मुंह ढंक लेनेसे वायुकाय आदि जीवोंकी रक्षा हो सकती है, जय योलते नहीं उस समय भी मुखवत्रिकाबांध रखनेसे क्या लाभ है ? : '. इसका उत्तर यह है कि केवल योलते समय ही मुखसे हवा नहीं निकलती जिससे हाथमें वस्त्र लेकर मुंह ढंक लेनेसे जीवोंकी रक्षा हो जाय। किन्तु दीर्घ श्वासोच्छ्वास लेनेसे, जंभाई लेनेसे, स्वभावसे, अ. स्मात् , तथा निद्रावस्था में मुख खुला रहनेसे भी हवा निकलती है। अतएव मुख पर हाथसे वस्त्र लगानेसे जीवोंकी सम्यक प्रकार सर्वदा रक्षा नहीं हो सकती। वस्त्रसे मुँह दॉक कर सोया हुवा व्यक्ति नींद में करवट (पसवाडा) यदलता है तब वस्त्र खिसक जाता है। उस समय सूक्ष्म, અહીં એવી આશંકા કરી શકાય છે કે જ્યારે બેલવાનું કામ પડે ત્યારે હાથમાં કપડું લઈને મોં ઢાંકી લેવાથી વાયુકાય આદિ ની રક્ષા થઈ શકે છે. ત્યારે બોલતા ન હોઈએ, ત્યારે પણ મુખવસ્વિકા બાંધી રાખવાથી છે सास छ? એને ઉત્તર એ છે કે કેવળ બેલતી વખતે જ મુખમાંથી હવા નીકળતી નથી કે જેથી હાથમાં લઇ લઈને મોં ઢાંકી લેવાથી જીની રક્ષા થઈ જાય. કિન્તુ દીર્ધ શ્વાચ્છવાસ લેવાથી, બગાસું ખાવાથી, સ્વભાવથી, અકસમાત તથા નિદ્રાવસ્થામાં મહે ખુલ્લું રહેવાથી પણ હવા નીકળે છે તેથી મોં પર હાથ વડે વસ લગાડવાથી જીવની સમ્યક્ પ્રકારે સર્વદા રક્ષા થઈ શકતી નથી. વસ્ત્રથી ડું ઢાંકીને સૂતેલી વ્યક્તિ ઉંઘમાં જ્યારે પાસું બદલાવે છે ત્યારે વસ્ત્ર ખસી
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy