________________
અમદાવાદ સારગપુર પી. પાનાચંદ ઝવેરચંદને ઉપાશ્રય
સંવત ર૦૧પ, ની પ્રૌષ્ટીયદાપૂર્ણમા બુધવાર વયોવૃદ્ધ થવાસી મુનિશ્રી માણેકચંદજી - છે : , ' મહારાજનો અભિપ્રાય. છે. આચાર્ય ઘાસલાલજી મહારાજ, , આપના તરફથી બહાર આવેલાં શ્રી આચારાગ સૂત્ર ભા. ૧ અને ભા રહે, શ્રી દશવૈકાલિક ભા ૧ લે, શ્રી ઉત્તરાધ્યયનજી ભા. ૧લે, તથા આવશ્યક સૂત્ર વાંચી વિચારી પરલાસ ભાવ થયે, જ્ઞાન તાજું થયું અને ઘણું જ નવું જાણવાનું મળ્યું.
યુગે યુગે ધર્ણોદ્ધારક મહાપુરુષ થઈ ગયા, તે પ્રમાણે આપશ્રીએ પ્રવચનની પ્રભાવનાનો ઉદ્ધાર કરી તીર્થકર જિન નામ કર્મ ઉપાર્યું છે તે મહાવીર પ્રભુના સિદ્ધાંતને અહનીશ વંદન નમસ્કાર છે.
પૂ શ્રી. ઘાસીલાલજી મહારાજની આગમબત્રીસી - આજથી ૧૫ વર્ષ પહેલાં મરુધર . પૂશ્રી ઘાસીલાલજી મ. સૌરાષ્ટ્રમાં પધાર્યા, અને સૌરાષ્ટ્રના આગમપ્રિય મહાનુભાવોએ તેમની વિદ્વત્તા, સંસ્કૃત જાવાનું તેમનું જ્ઞાન વગેરે જઈને તેમને વિનંતી કરી કે આપણા સમાજ માટે હજાર વર્ષ સુધી જીવિત રહે તેવું સંસ્કૃત ટીકાવાળું આગમ સાહિત્ય આપના દ્વારા લખાશે તે તે જેને સમાજ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે, આ વાત પૂજ્યશ્રીએ કબુલ કરી.
શાસ્ત્રોદ્ધાર સમિતિ નામની સંસ્થા સ્થપાઈ અને ડાક તડકા છાંયા નિહાળ્યાં પછી આ સમિતિ આજે ઘણુ મજબુત બની ગઈ છે તેણે અત્યાર સુધીમાં ૧૭–૧૮ અગમે પ્રસિદ્ધ કર્યા છે. ૩-૪ આગ પ્રેસમાં છપાઈ રહ્યાં છે. ૪-૫ આગમ લખાઈને તૈયાર થઈ રહ્યાં છે અને માત્ર ૭-૮ આગ હવે લખવાનાં બાકી રહ્યાં છે. જે પૂ. શ્રી ઘાસીલાલજી મ ની શારીરિક સ્થિતિ શાસનદેવની કૃપાથી બરાબર રહેશે તે ત્રણ વર્ષમાં આ સંપૂર્ણ બત્રીશી લખવાનું કાર્ય પાર પડશે આ માટે અમે ૫ શ્રી ઘાસીલાલજી મ અને શાસ્ત્રોદ્ધાર સમીતીને અનેકાનેક ધન્યવાદ પાઠવીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ કાર્ય નિર્વિને પાર પડે.
તત્રી “ સ્થાબકવાસી જૈન” તા. ૫-૧૨–૫૯