________________
પ્રસ્તાવના.
જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત “પુનિgઉં ટીકા સહિત આ “શતપસૂત્ર' ભવ્ય પ્રાણિઓને ભગવતપ્રરૂપિત સદુપદેશો સરળતાથી સમજાય તે માટે પ્રસ્તુત છે આ સૂત્ર કૃતરૂપી મહાવૃક્ષનાં થડરૂપ હોવાના કારણે “રાશ્રિતરાજ એ નામથી પ્રસિદ્ધ છે
જિનેન્દ્ર ભગવાનને પ્રત્યેક ઉપદેશ “સર્વ પ્રાણિઓને મોક્ષને પરમ આનન્દ પ્રાપ્ત થાય તે માટે હેય છે
આ સૂત્ર પણ પ્રાણિઓને રાગદ્વેષ આદિ દ્વોથી છોડાવી મિક્ષના તરફ પ્રગતિ થવા ચિન્તન નિત્ય નવીન સંદેશ આપે છે.
આના પ્રથમ અધ્યયનમાં અસમાધિસ્થાનેનું વર્ણન છે, માટે આ પ્રથમ અશ્ચયનનું નામ “ગણપથાન” છે જેના દ્વારા ચિત્તને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, અર્થાત ચિત્ત મોક્ષમાર્ગ તરફ પ્રગતિ કરે છે, તેને સમાધિસ્થાન કહે છે તેનાથી વિપરીતને અર્થાત્ જેના દ્વારા ચિત્ત અસંયમમાંજ લાગ્યું રહે તેને અસમાધિસ્થાન કહે છે. આના વીસ ભેદ છે. જ્યાં સુધી ચિત્ત સ્વસ્થતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મેક્ષને માટે કરવામાં આવતાં પ્રયત્ન નિરર્થકજ જશે, આથી પ્રથમ અધ્યયનમાં અસમાધિસ્થાનનું વર્ણન કર્યું છે “અસમાધિસ્થાન પરિત્યાજ્ય છે એમ સૂચિત કર્યું છે અસમાધિસ્થાનના સેવનથી શું થાય છે? તે દ્વિતીય અધ્યયનમાં કહે છે જે સાધુ અસમાધિસ્થાનનું સેવન કરે છે તેને “શબલ–દેષ” લાગે છે, જેનાં આચરણથી સાધુના સંયમ-જીવનમાં શબલત્વ-દાઘ–પડી જાય છે તેને શબલદોષ કહે છે. આ માટે આ બીજા અધ્યયનું નામ “રાવતી” છે. એ શબવત્વ દેવું ચારિત્ર સંબધી હોય છે આના એકવીસ ભેદ છે આ શબલ દેને જાણીને તેને દૂર કરવા પ્રયત્ન કરે જોઈએ કેઈ સાધુ અસમાધિસ્થાનેનું