________________
-
-
१६६
दशाश्रुतस्कन्धसूत्रे नामधिकारे गृहस्थानां द्वादशव्रतधरणानन्तरमुक्तम्-"समणोवासए जाए" श्रमणोपासको जातः, इति ।
किन्तु यत्र श्रावकशब्दप्रयोगस्तत्र "दंसणसावए" दर्शनश्रावकः, अर्थात् सम्यग्दर्शनधारको दर्शनश्रावको भवति । इत्ययमेव द्वयोः परस्परं भेदः । कहलायेंगे, क्यों कि वे भी भगवान के मुख से सुनने वाले होते हैं, और अपने शिष्यों को सुनाने वाले होते हैं ? । अथवा 'सुनने वाला भौर सुनाने वाला श्रावक होता है, एसी व्युप्तत्ति से भी श्रावक हो सकते हैं।
उत्तर में कहा जाता है कि-केवल योगार्थ का स्वीकार करें तष पूर्वोक्त दोष होते हैं । योगरूढ मानने पर कोई हानि नहीं है । जैसे 'गो' शब्द का यौगिक अर्थ होता है चलने वाला । जब केवल उस अर्थ को लेकर उपयोग करें तो चलने वाला मनुष्य भी 'गो' कहा जायगा । अतः योगरूढ मानना चाहिये । ऐवं 'पङ्कज'- शब्द के विषय में भी जानना चाहिये । श्रावक शब्द को योगरूढ मानने से गणधर आदि को श्रावक नहीं कहा जा सकता, किन्तु गृहस्थों को ही श्रावक कहा जाता है । क्यों कि 'श्रावक' शब्द का व्यवहार शास्त्रकारों ने गृहस्थों में ही किया है । .
यहा एक प्रश्न होता है कि-श्रावक और उपासक में क्या भेद ?, उत्तर में कहा जाता है कि-'श्रावक' शब्द के दो अर्थ हैं।
નના મુખેથી સાંભળવવાવાળા હોય છે અને પિતાના શિષ્યોને સંભળાવવાવાળા હોય છે અથવા “સાભળવાવાળા તથા સંભળાવવાવાળા શ્રાવક હોય છે ” એવી વ્યુત્પત્તિથી બધા શ્રાવક થઈ શકે છે
ઉત્તરમાં કહેવામાં આવે છે કે—કેવલ ગાર્થને સ્વીકાર કરે ત્યારે ઉપર કહેલ દોષ થાય છે ગઢ માનવાથી કોઈ હાની નથી–જેમકે “જો શબ્દને યૌગિક અર્થ થાય છે ચાલવાવાળા જ્યારે માત્ર તે અર્થ લઈને ઉપયોગ કરાય તે ચાલવાવાળા મનુષ્ય પણ જો’ કહેવામા આવે, માટે ગરૂઢ માનવું જોઈએ વળી પકજે શબ્દના વિષયમાં પણ એ રીતે જાણવું જોઈએ શ્રાવક શબ્દને ગરૂઢ માનવાથી ગણધર माहिन श्रा१४ नही आय ५२न्तु स्य! २५ श्राप ४पाय भ. 'श्रावक' શબ્દને વ્યાવહાર શાસ્ત્રકારોએ ગૃહસ્થો માટે જ કર્યો છે
અહી એક પ્રશ્ન થાય છે કે- શ્રાવક અને ઉપાસકમાં શુ ભેદ છે? ઉત્તરમાં કહેવાય છે કે આવા શબ્દના બે અર્થ છે અત્રતિસમ્યક્દષ્ટિ તથા દેશદ્ગતિ તથા