________________
मुनिपणी टीका अ. ५ चित्तसमाधिस्थानवर्णनम्
१३१
"
टीका- 'अज्जो !' - इत्यादि । श्रमणो भगवान् महावीरः हे आर्याः = हे प्रशस्तरत्नत्रयमर्यादाराधकाः । इति = अनेन सम्बोधनेन, श्रमणान् श्राम्यन्तीति श्रमणाः संसारविषयखिन्नाः तपःसंयमे श्रमशीलाथ, नान् निर्ग्रन्थान् ग्रन्थाद् द्रव्यतः सुवर्णादिरूपाद भावतो = मिथ्यात्वादिलक्षणानिष्क्रान्ता निर्ग्रन्थाः वाह्याभ्यन्तरग्रन्थरहिता तान् साधून, निर्ग्रन्थी बाह्याभ्यन्तरग्रन्थरहिताः साध्वीव आमन्त्र्य-सम्बोध्य एवं वक्ष्यमाणम् अवादीत् अकथयत्, हे आर्याः ! इह
जो पहिले कभी भी उत्पन्न नहीं हुए ऐसे दश प्रकार के चित्तसमाधि स्थान किन को प्राप्त होते हैं ? इसका वर्णन भगवान् श्रमणनिग्रन्थों को सम्बोधन करके कहते हैं- " अज्जो " इत्यादि ।
हे आर्यो ! ऐसा सम्बोधन करके श्रमण भगवान् महावीर स्वामी कहने लगे - आर्या :- प्रशस्त सर्वोत्तम तीन रत्नो की मर्यादा का पालन करने वाले आर्य कहे जाते हैं ।
श्रमण-जो संसारके विषयों से खिन्न हो जाते हैं उनको श्रमण कहते हैं । और नप संयम में परिश्रम करने वाले भी श्रमण कहे जाते हैं । निर्ग्रन्थ- बाह्य और अभ्यन्तर ग्रन्थ से रहित । ग्रन्थ दो प्रकार के होते हैं । द्रव्यतः और भावतः । सुवर्ण आदिरूप द्रव्यतः ग्रन्थ कहा जाता है । मिथ्यात्वादिरूप भावतः ग्रन्थ कहा जाता है । उनसे रहित साधुओं को। एवं निर्ग्रन्थीः- वाह्य और आभ्यन्तर ग्रन्थरहित साध्वियों को सम्बोधन कर के इस रीति से कहने लगे
જે પહેલા કદી પણ ઉત્પન્ન ન થયા હાય એવા દશ પ્રકારના ચિત્તસમાધિસ્થાન કાને પ્રાપ્ત થાય છે? આનું વર્ણન ભગવાન શ્રમણ નિગ્રન્થાને સમેધન કરીને કહે છે:'अज्जो' इत्यादि
હું આ ! એમ સ ંબોધન કરીને શ્રમણુ ભગવાન મહાવીર સ્વામી કહેવા લાગ્યા— आर्याः-પ્રશસ્ત સર્વોત્તમ ત્રણ રત્નેાની મર્યાદાનું પાલન કરવાવાળા આ કહેવાય છે શ્રમણ- જે સ સારના વિષયેાથી ખિન્ન થઇ જાય છે તેને શ્રમણ કહે છે અને તપ સ યમમાં પરિશ્રમ કરવાવાળા પણ શ્રમણુ કહેવાય છે. નિગ્રન્થ ખાહ્ય તથા આભ્યન્તર ગ્રન્થથી રહિત ગ્રન્થ બે પ્રકારના થાય છે. દ્રવ્યત: અને ભાવત સુવર્ણ આદિરૂપ દ્રવ્યત· ગ્રન્થ કહેવાય છે મિથ્યાત્વાદિરૂપ ભાવત: ગ્રન્થ કહેવાય છે તેમનાથી રહિત એવા સાધુઓને, નિગ્રન્થી- માહ્ય અને આભ્યન્તર ગ્રન્થરહિત સાવિએને સ એાધન કરીને આ રીતે કહેવા લાગ્યા: