SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ५९८ विपाकश्रुते इस प्रकार है-इसी अवसर्पिणी काल के चौथे आरे में इस जंबूद्वीप के भरत क्षेत्र में नन्दिपुर नामका एक नगर था, वहां के राजा का नाम मित्र था । उस राजा के रसोडे का काम करने वाला श्रीक नामका एक रसोइया था । यह महा अधार्मिक अधर्मानुग अधर्मिष्ठ अधर्ससेवी अधर्म से ही अपना जीवननिर्वाह करने वाला एवं यावत् दुष्प्रत्यानन्द-दूसरे को दुःख पहुंचाने में ही प्रसन्न होने वाला था। उस श्रीक रसोइये के अधिकार में बहुत से नौकर चाकर काम करते थे, इनमें कोई मात्स्यिक-मत्स्यघाती थे, कोई वागुरिक-मृगघाती थे, कोई शाकुनिक-पक्षियों का शिकार करने वाले थे । अपने काम का सबको इसकी ओर से वेतन भोजन, वस्त्र आदि दिया जाता था। ये सब लोग प्रतिदिन बहुत संख्या में श्लक्ष्ण मत्स्य-श्लक्ष्ण जाति के मत्स्यों की यावत् पताकातिपताका जाति के मत्स्यों की, तथा बकराओं की, मेषों की, रोझों की, सूकरों की, मृगों की, भैंसों की, तीतरों की, चिडियों को, लावा पक्षियों की, कबूतरों की, कुक्कुटों-मुर्गों की और मयूरों की शिकार कर इन सब जानवरों को इस श्रीक रसोइये को लाकर दिया करते थे। फिर इसके यहां और भी तीतर से लेकर मयूर तक पक्षिगण पिंजरों में बंद किये हुए रहते थे। इसके यहां कितनेक ऐसे भी नौकर चाकर थे, जो बेतन और भोजन पर नोकरी છે. તે અવસર્પિણી કાલના ચોથા આરામાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં નન્દિપુર નામનું એક નગર હતું, ત્યાંના રાજાનું નામ મિત્ર હતું, તે રાજાના રસોડાનું કામ કરનારે શ્રીક નામનો એક રસેઈ હતું, તે મહા અધમ, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મસેવી, અધર્મથી જ પિતાને જીવનનિર્વાહ કરવાવાળે અને બીજાને દુ:ખ પહેચાડવામાં જ પ્રસન્ન થવાવાળે હતું, તે શ્રીક રસોઈયાના અધિકારમાં ઘણાજ–ર–ચાકર કામ કરતા હતા, તેમાં કેટલાક મત્સ્ય મારનાર હતા, કોઈ મૃગ મારનાર કોઈ શકુનિકપક્ષીઓને શિકાર કરવાવાળા હતા તે દરેક નોકરોને પોતાના કામના પ્રમાણમાં તે રસે ઈવા તરફથી પગાર અને ભોજન પણ મળતું હતું. તે કરે હમેશાં ઘણી જ મોટી સંખ્યામાં સ્લણ મત્સ્ય–ક્ષણ જાતિના તથા પતાકાતિપતાકા જાતિના મત્સ્યને, ५४रामो, टा, शी, सु। (भु31), भृगो, पायो, तित्तिरी, २४i, aral પક્ષીઓ, કબુતર, કુકડાઓ, મરઘાંઓ, અને મોર આ તમામને શિકાર કરીને તે તમામ જાનવરે લાવીને તે રસોઇયાને આપતા હતા, તે સિવાય તેને ત્યાં બીજા પણ તેત્તરથી લઈને મેર સુધીનાં પક્ષીઓ પાંજરામાં બાંધેલા રહ્યા કરતાં હતાં, તે રઈસાચા પાસે બીજા એવા પણ નોકર ચાકર હતા જે પગાર અને ભોજન મળે તેમ નોકરી
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy