________________
५३८ ........... .........विपाकश्रुते भिलाषाभावाद् आहारं मुखे इतस्ततो न संचालयन् गलविले प्रवेशयतीति भावः, 'आहारमाहारित्ता' आहारमाहार्य आहारं कृत्वा 'संजमेणं तवसा' संयमेन तपसा . 'अप्पाणं भावेमाणे' आत्मानं भावयन् 'विहरड' विहरति ॥ मू० २ ॥ उसी तरह अपने मुख में इतस्ततः स्वाद की अभिलाषा से संचालित न करते हुए आहार किया 'आहारमाहारित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ' और आहार करके तप संयम से अपनी आत्मा को भावित करते हुए विचरने लगे अर्थात् अपने ज्ञान ध्यानमें लग गये।
भावार्थ-उस काल और उस समय में ग्रामानुग्राम विहार करते२ श्रमण भगवान महावीर पाटलिपंड नगर के उद्यान में आये। प्रभुका आगमन सुनकर नगर की परिषद् एवं राजा सबके सब हर्षित होकर प्रभु को वंदना एवं धर्मश्रवण करने के लिये अपने२ घर से निकलकर उस बगीचे में आये प्रभुको वन्दना एवं नमस्कार कर परिपद और राजा यथास्थान बैठ गये। प्रभुने धर्मदेशना दी। धर्मदेशना सुनकर सब प्रमुदित होकर वापिस अपने२ स्थान पर गये। उस काल उस समय गौतम स्वामी भगवान महावीर स्वामी के समीप आये और छठ-वेलेके पारणा-निमित्त पाटलिषंड नगरी में गोचरी के लिये जाने की आज्ञा मांगी। भगवान की आज्ञा प्राप्त कर गौतम स्वामी वहां से रवाना हुए और उस नगर के पूर्व दिशा के કયાંઈ સ્પર્શ થવા દેતું નથી અને સીધે પ્રવેશ કરે તેવી જ રીતે પિતાના મુખમાં साभ-तेभ स्वाहनी मलिसाषाथी नहिवतां मा२ ४ये, 'आहारमाहारित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरई' भने माडा२ ४ीने त५-सयभथा पोताना આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા, અર્થાત પિતાના જ્ઞાન–ધ્યાનમાં લાગી ગયા.
| ભાવાર્થ-તે કાલ અને તે સમયને વિષે એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા શ્રમણ ભગવાન મહાવીર પાટલીખંડ નગરના બગીચામાં આવ્યા, પ્રભુનું આગમન સાંભળીને નગરની પરિષદ અને રાજા સી હર્ષ પામીને પ્રભુને વંદન કરવા અને ધર્મ દેશના સાંભળવા માટે પિતાના ઘેરથી નીકળીને તે બગીચામાં આવ્યા, પ્રભુને વન્દના નમસ્કાર કરીને પરિષદ અને રાજ સો સૌના સ્થાને બેઠા. અને પ્રભુએ ધર્મદેશના આપી, પછી ધર્મદેશના સાંભળીને સૌ પ્રસન્ન થઈ પાછા પોતાના સ્થાનકે ગયા. તે કાલ તે સમયને વિષે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીની પાસે આવીને છઠ્ઠ-બેલાના પારણા માટે પાટલીખંડ નગરમાં ગોચરી માટે જવાની આજ્ઞા માગી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને ગોતમ સ્વામી ત્યાંથી રવાના થયા અને તે નગરની પૂર્વ દિશાના દર