SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ५२६ - . विपाकश्रुते ॥ मूलम् ॥ नंदिसेणे कुमारे इओ चुओ कहिं उववजिहिइ ? गोयमा ! नंदिसेणे कुमारे सर्टि वासाइं परमाउं पालित्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए संसारो तहेव, तओ हथिणाउरे नयरे मच्छत्ताए उववजिहिइ ! से णं तत्थ मच्छिएहिं वहिए भावार्थ-नंदिषेण कुमार की बात सुन और स्वीकार कर वह नाई वहां से सीधा चल दिया, और इस प्रकार विचार करने लगा कि यदि यह बात श्रीदाम राजा के कानों में पड जायगी तो न मालूम वह मेरी क्या अशुभतम गति कर डालेगा, इस भय से त्रस्त होकर श्रीदाम राजा के निकट आया। नंदिषेण के साथ जो कुछ बात हुई थी वह उसने राजा को, कह सुनाई। राजा ने सुन कर क्रोध के आवेश में आकर नौकरों से तुरंत ही नदिषेण को पकडवा लिया और पकडवा कर इस प्रकार की आज्ञा दी-कि जाओ, इसे मार डालो, यह इसी शिक्षा के योग्य है ! इस प्रकार हे गौतम ! नंदिषेण के कष्ट भोगने के कारण इस के पूर्वभव के संचित अपार अशुभतम कर्म हैं । उन्हीं का यह फल है जो यह इस प्रकार की वेदना भोग रहा है । सू० ८॥ - ભાવાર્થ–મંદિણ કુમારની વાત સાંભળી અને સ્વીકાર કરીને તે વાળંદ ત્યાંથી સીધે ચાલ્યા ગયે, અને આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે–જે આ વાત શ્રીદામ રાજાના કાને પડી જશે તે મને શું ખબર કે મારી કેવી ગતિ કરી નાખશે ? એ ભયથી ત્રાસ પામી શ્રીદામ રાજાની પાસે આવ્યા. નંદિષણની સાથે જે કાંઈ વાત થઈ હતી તે તેણે રાજાને કહી બતાવી. રાજા તે વાત સાંભળી ક્રોધના આવેશમાં આવીને નેકરે દ્વારા તુરત જ નંદિષેણને પકડાવી લીધે, અને પકડાવીને આ પ્રમાણે આજ્ઞા કરી કે જાઓ ! નંદિને મારી નાખે તે એ શિક્ષાને ગ્ય છે. આ પ્રમાણે છે ગૌતમ! નંદિણ જે કષ્ટ ભેગવે છે તેનું કારણ તેના પૂર્વભવમાં સંચય કરેલાં અપાર અશુભતમ કર્મ છે. તેનું જ એ ફળ છે જે અહિં આ પ્રકારે लागवी रह्यो छे. (१०.८) .. . . .. ....... . ..
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy