________________
४७२
. विपाकश्रुते 'अकालेसु य' अकालेषु च-मध्याह्नादिषु 'राओ य' रात्रौ च वियाले य' विक्राले च-सन्ध्यायां 'पविसमाणे' प्रविशन् 'अण्णया कयाई' अन्यदा कदाचित् एकस्मिन् समये 'पउमावईए देवीए सद्धिं ' पद्मावत्या देव्या सार्ध 'संपलग्गे यावि' संप्रलग्नश्चापि-आसक्तश्चापि 'होत्था' अभवत् । 'पउमाईए देवीए सद्धिं' पद्मावत्या देव्या साधं 'उरालाई' उदारान् ‘भोगभोगाई' भोगभोगान्= विपयसुखानि 'भुंजमाणे विहरइ भुञ्जानः विहरति ॥ मृ० ६ ॥ मध्याह आदिरूप अकाल में, रात्रि में, एवं संध्या में भी आने जाने लगा । इसे किसी भी समय में अंतःपुर में जाने आने का रोक नहीं था। 'अण्णया कयाई' एक समय की बात है कि- 'पउमावईए देवीए सद्धिं संपलग्गे यावि होत्था' इस प्रकार के स्वतंन्न आने जाने से इसका अनुचित संबंध भी पद्मावती देवी के साथ हो गया, और यह 'पउमावईए देवीए सद्धिं उरालाई भोगभोगाइं भुंजमाणे विहरइ' पद्मावती के साथ मनुष्यसम्बन्धी उदार कामभोगोंको. भोगने लगा।
भावार्थ-राजेश्वर आदि समस्त जनों ने मिल-जुल कर शतानीक राजा के संपूर्ण मृत्यु-कृत्य हो चुकने पर उसके पुत्र उद्यन कुमार को अभिषेकपूर्वक राजगद्दी पर स्थापित कर दिया। अब तो उदयन कुमार युवराज से नृपति बन गये । राजयोग्य सुन्दर गुणों से वे विभूषित होने लगे, धैर्य गांभीर्य आदि समस्त राजोचित गुण-उनमें निवास करने लगे । उन्हों ने अपने यहां के पुरोहित पद पर अपने बालमित्र મધ્યાહ્ન આદિ અકાલ (ગ્ય સમય નડુિં તે) માં રાત્રાએ અને સાયંકાલે આવવા જવા લાગે, પુરોહિત અંત:પુરમાં ગમે ત્યારે જાય આવે તેને કઈ રોકી શકતું નહિ. આ પ્રમાણે સ્વતંત્ર રીતે તેનું આવવાનું અને જવાનું થવાથી પદ્માવતી દેવી સાથે તેને मनुथित सय पY ४ गयो भने ते 'पउमावईए देवीए सद्धिं उरालाई भोगभोगाई भुंजमाणे विहरइ ' पद्मावतीनी साथे भनुष्यसमधी GR अभागाने ભેગવવા લાગ્યા..
ભાવાર્થ–રાજેશ્વર આદિ સ માણસોએ મળીને શતાનીક રાજંલીના મૃત્યુ પછીની તમામ ક્રિયા થઈ રહ્યા પછી તેને કુમાર ઉદયનને અભિષેકપૂર્વક રાજગાદી પર બેસાડયા જે ઉદયન કુમાર રાજકુમાર હતા, તે નૃપતિ–રાજા બની ગયા, રાજાના જેવા જોઈએ તેવા સુન્દર ગુણોથી તે શાભવા લાગ્યા, વૈર્ય, ગાંભીર્ય, આદિ તમામ રાજાના ઉચિત ગુણ તેનામાં ઘર કરીને રહેવા લાગ્યા, તેણે પિતાને પુરેહિત પદ પર પિતાના બાલમિત્ર બૃહસ્પતિદત્તને સ્થાન આપ્યું. બૃહસ્પતિદત્ત પુરોહિતને
.