SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ३, अभग्नसेनवर्णनम् ॥ मूलम् ॥ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जेणेव पुरिमतालणामं णयरे जेणेव अमोहदंसी उजाणे, तेणेव, नगर के आस पास के जितने भी जनपद थे वे सब आतङ्कित बन चुके थे । इसने कितनेक गांवों को भस्मसात् कर दिया था-वहां के अनेक निवासियों को मौत के घाट उतारा था। अनेक नगरों को उजड कर दिया था । जगह२ की गायों का हरण कर वहां की जनता को असित कर रखा था । बंदियों को कारागार से भगाकर इसने अपनी वीरता का परिचय दिया था । अनेक रास्तागीरों को मार पीट कर बलात्कार से उनका धन छीन लेता था । कई मकानों में सेन्ध लगाकर इसने चोरियाँ की थीं । जनता इससे हरतरह दुःखी थी और कणर के लिये तरसा करती थी। कई लोग तो इसके अय के मारे अपने२ स्थानों को छोड कर दूसरी जगह रहने लगे थे । राजा भी इससे तंग आ गया था । इस विजय चोरसेनापति की भार्या का नाम स्कन्धश्री था। विजय चोरसेनापति का स्कन्धश्री भार्या की कुक्षि से उत्पन्न हुआ एक पुत्र था, जिसका नाम अभग्नसेन था । यह भी अपनी माता जैसा ही सुंदर था ॥सू० ३॥ રહેતો હતો, તેના ભયથી પુરિમતાલનગરની આસપાસ જેટલાં નગરે હતાં તેની પ્રજા હમેશાં ભયભીત બની રહેતી હતી તેણે કેટલાક ગામોને મૂળથી બાળી નાંખ્યા હતા, ત્યાંના નિવાસીઓને મોતના પંજામાં મુક્યાં હતાં, અનેક નગરને સાવ ઉજડ કરી નાખ્યાં હતાં. દરેક ઠેકાણેથી ગાનુ હરણ કરી ત્યાંની જનતાને ત્રાસ પમાડી દીધી હતી. જેલમાં પડેલા ચાર લોકોને જેલમાંથી ભગાડીને પિતાની શૂરવીરતા બતાવી હતી, રતે ચાલતા અનેક માણસોને મારી-ફૂટી બળાત્કારથી તેઓનાં સેના, ચાંદી આદિ ધન માલ લૂંટી લેતે હતા. કેટલાક મકાનોમાં કાણું પાડી તેણે ચેરીઓ કરી હતી, જનતા દરેક રીતે તેનાથી દુઃખી હતી અને કણ-કણ માટે તરસ્યા કરતી હતી. કેટલાક માણસે તેના ભયથી પિતાનાં સ્થાન મુકીને બીજા સ્થળે રહેવા ગયા હતા, રાજા પણ તેનાથી તંગ–સખ્ત મુંઝવણવાળ થઈ ગયે હતું. રાજાને પ્રજા પાસેથી આવતે કરે તે પણ પોતે લઈ લેતે હતે, આ વિજય ચેરસેનાપતિની સ્ત્રીનું નામ સ્કંધશ્રી હતું. વિજ્ય ચે સેનાપતિની કંધશ્રી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલે એક પુત્ર હતું. તેનું નામ અનસેન હતું, તે પોતાની માતા જેજ સુંદર હતે. (સૂ. ૩)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy