________________
विपाकचन्द्रिका टीका श्रु. १, अ. २, उज्जितक जीवस्य मोक्षगमनम्
२८९
पत्रिकाटीला १.२, ति जीपस्य मौतमन
२०
से णं तत्थ उम्मुक्कबालभावे तहारूवाणं थेराणं अंतिए केवलं बोहि बुझिहिह । अणगारे०, सोहम्मे कप्पे जहा पढमे जाव अंतं करेहिइ, मिक्वेवो ॥ सू० २६ ॥ विवागसुए दुहविवागाणं उज्झियईयं णामं बिइयं
अज्झयणं समत्तं ॥२॥ बना दिया जायगा। बाल्यावस्था से जब यह युवावस्था में आवेगा, और जब यह समझदार हो जावेगा, एवं रूप, यौवन तथा लावण्य से संपन्न होगा, तब यह अनेक प्रकार की विधाओं के प्रयोगों से वहां के लोगों को मुग्ध कर मनुष्य संबंधी भोगों को भोगता हुआ अपना समय व्यतीत करेगा। इसी प्रकार के कुकृत्यों में यह २१०० इकीस सौ वर्ष की अपनी आयु को समास कर अनेकविध पापकों का संचय करता हुआ ही मरेगा, ओर रत्नप्रभा नरक का फिर भी नैरयिक बनेगा । वहां की एक सागर की उत्कृष्ट स्थिति को समाप्त कर यह सरीसृपों-नकुल आदि योनियों में जन्म लेकर भृगापुत्र की तरह संसार में अनेक योनियों में परिभ्रमण करेगा । पश्चात् चंपा नगरी में यह भला की पर्याय ले उत्पन्न होगा, और वहाँ एक मंडली के सदस्य समवयस्क मित्रों छारा मारा जायगा । अन्त में भसा की पर्याय छोडकर उसी नगरी में सेठ के कुल में पुत्ररूप से उत्पन्न होगा ॥ सू० २१ ।। દેવામાં આવશે, બાલ-અવસ્થા પૂરી કરીને જ્યારે તે યુવાવસ્થામાં આવશે અને જ્યારે તે સમજણવાળો થઈ જશે, અને રૂપ, ચીવન તથા લાવણ્યથી સંપન્ન થશે, ત્યારે તે અનેક પ્રકારની વિદ્યાઓના પ્રોગોથી ત્યાંના લોકોને મુગ્ધ કરી મનુષ્યસમ્બન્ધી ભેગને ભોગવત થકે પિતાને સમય પૂરો કરશે. આ પ્રકારના કુકર્મોમાં તે ૨૧૦૦ એકવીસ સે વર્ષની પિતાની આયુષ્ય પૂરી કરીને અનેક વિધ પાપ કર્મોને સંચય કરીને મરણ પામશે, અને પ્રજા નરકમાં ફરીને નારકીપણે ઉત્પન થશે, ત્યાંની એક સાગરેપની ઉત્કૃષ્ટ સ્થિતિને પૂરી કરીને તે સરીસ –ોળી આદિ યોનિમાં જન્મ લઈને મૃગાપુત્રના ભ્રમણ પ્રમાણે સંસારમાં અનેક નિઓમાં પરિબ્રમણ કરશે, પછી ચંપા નગરીમાં પાડાની પર્યાયમાં ઉત્પન્ન થશે, અને ત્યાં એક મંડળીના સદસ્ય સમાનવાયના મિત્રો દ્વારા પણ પામશે છેવટે તેજ નગરીમાં પાડાની પર્યાયથી છુટીને શેઠના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. (સ. ૨૧).