________________
१६०
विपाकश्रुते था तभी से इसे सुख नहीं मिला, और इसके निमित्त से विचारी माताको भी सुख नहीं मिला। इस अभागे के गर्भ में आते ही माता को अनेक प्रकार के शारीरिक और मानसिक असथ दुःखों को भोगना पडा। अपने पति के लिये यह गर्भावस्था के पहिले जितनी प्राणों से भी अधिक प्रिय आदि रूप में थी, गर्भ रहने पर वह उतनी ही अपने पति के लिये अप्रिय और अनगमती बन गई। इसके पति की तो इसके ऊपर यहां तक उपेक्षावृत्ति हो गई कि इसका नाम लेना भी उसको नहीं गमता। हर तरह से पति द्वारा उपेक्षित हुई उसने, एक दिन जब कि वह कुटुम्ब की चिन्ता से अत्यंत व्यथित होने की वजह से मध्यरात्रि तक में भी निद्रा ले वंचित हो रही थी, इस अपने पति की उपेक्षा का मूल कारण एकमात्र गर्म ही निश्चित किया। उसने उस गर्भ को नष्टदिनष्ट आदि करने के लिये अनेक गर्भविध्वंसक क्षार आदि
ओषधियों का और अन्य उपायों का आश्रय लिया, परन्तु फिर भी वह नष्ट न हुआ और न गिरा, न गला और न मरा ही। जय उसका कोई उपाय और वश न चला तब उसने किसी तरह से घडी उपेक्षा और दुःखित चित्तवृत्ति ले उसे वहन किया।
તેમજ તેના નિમિત્તથી બિચારી તેની માતાને પણ સુખ મળ્યું ન હતું. એ અભાગી જીવ ગર્ભમાં આવતાં જ માતાને અનેક પ્રકારની શારીરિક અને માનસિક અસહ્ય પિડા-દુઃખ વગેરે ભેગવવું પડયું. ગર્ભાવસ્થા પહેલાં પોતાના પતિને તે જે પ્રમાણે પ્રાણથી અધિક પ્રિય આદિ રૂપમાં હતી, તે બાળક ગર્ભમાં આવ્યા પછી તે મૃગાદેવી પિતાના પતિને તેટલી વહાલી ન રહી પરતુ ઉલટી અપ્રિય અને અણગમતી બની ગઈ. તેના ઉપર તેના પતિને એટલે સુધી અણગમો અને ઉપેક્ષાવૃત્તિ થઈ ગઈ કે તેણે તેણીનું નામ લેવું પણ ગમતું નહિ. દરેક રીતે પતિદ્વારા ઉપેક્ષિત થયેલી તેને, એક દિવસ કુટુમ્બની ચિન્તાથી બહુજ દુ:ખિત થવાના કારણે અર્ધરાત્રિ સુધીમાં પણ નિદ્રા ન આવી, ત્યારે તેણે પિતાની તરફ પિતાના પતિની ઉપેક્ષાનું મૂળ કારણ એક માત્ર આ ગર્ભજ છે, એ પ્રમાણે નિશ્ચય કર્યો. પછી તેણે તે ગર્ભને નાશ આદિ કરવા માટે અનેક પ્રકારના ગર્ભનાશ કરનારા ક્ષાર આદિ ઔષધો અને ઉપાયને આશ્રય લીધે. પરંતુ તે ગર્ભનાશ પામે નહિ તેમજ ગર્ભપાત પણ થયે નહિ, જ્યારે તેને કઈ પણ ઉપાય ચાલે નહિ ત્યારે તે વાતની ઉપેક્ષા કરીને બહુજ દુઃખ પામીને ...ती मन धारय ४२वा all.