________________
गोयमेणं सोड
नाया यावि होत्या. एवं बयासी.
९२
. विपाकश्रुते ॥ मूलम् ॥ तए णं सा मियादेवी भगवं गोयमं एवं वयासी-से के णं गोयमा ! तहारूवे गाणी वा तवस्सी वा जेणं तव एससट्रे मस ताव रहस्सिकए तुभं हव्वभक्खाए, जओ णं तुम्भे जाणह ?। तए णं भगवं गोयमे मियादेवि एवं वयासीएवं खल देवाणुप्पिया ! मम धम्मायरिए समणे भगवं महावीरे, जओ णं अहं जाणामि । जावं च णं मियादेवी भगवया . गोयमेणं सद्धिं एयम; संलवइ. तावं च णं मियापुत्तस्त दारगस्स भत्तवेला जाया यावि होत्था ।।
तए णं सा मियादेवी भगवं गोयमं एवं वयासीतुम्भे णं भंते ! इह चेव चिट्रह, जा णं अहं तुभ मियापुत्तं किस कारण आप यहां पधारे ? । इस बात को सुनकर गौतम स्वाभीने कहा कि-हे देवानुप्रिये ! मेरे आनेका मुख्य कारण तुम्हारे पुत्र को देखना है। इस प्रकार गौतमस्वामी का वचन सुनकर वह अपने मृगापुत्र के पीछे उत्पन्न हुए चार पुत्रों को वस्त्र और भूषण आदि से अलंकृत करके चरणों में उपस्थित किये। गौतम स्वामीने इन्हें देखकर मृगादेवी से कहा कि मैं तुम्हारे इन पुत्रों को देखने के लिये नहीं आया हूँ, मैं तो उस पुत्र को देखना चाहता, हूं कि जो इन सवों से बडा है, और जिसे तुम एकान्त अपने महल के भोयरे में रखे हुए हो, तथा वहीं पर जिसके खाने-पीने की पूर्ण व्यवस्था कर रही हो ॥ सू० ९ ॥ હે ભદન્ત ! કહે, આજ શું કારણથી આપ અહીં પધાર્યા છે. આ વાતને સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું કે – હે દેવાનુપ્રિયે ! મારૂં આવવાનું મુખ્ય કારણ તમારા પુત્રને જોવાનું છે. આ પ્રમાણે ગૌતમ સ્વામીનાં વચન સાંભળીને તેણે પિતાના મૃગાપુત્રની પછીથી થયેલા ચાર પુત્રોને વસ્ત્રો અને ઘરેણું આદિથી શણગારીને તેમના ચરણેમાં ઉભા રાખ્યાગૌતમે તેને જોઈને સૂગાદેવીને કહ્યું કે હું તમારા આ પુત્રને જોવા માટે આવ્યું નથી, હું તે તે પુત્રને જેવા ઈચ્છું છું કે જે સૌથી મટે છે અને જેને તમે એકાન્તમાં તમારા મહેલના ભેંયરામાં રાખેલે છે, તથા ત્યાં જેને માટે ખાવા-પીવાની . व्यवस्था तमे ३ छ।. (सू०६)