________________
प्रियदर्शिनी टीका. अ० २८ द्रव्यादिल
१४३ पर्यवाणां-पर्यायाणां लक्षणं लक्ष्य तेऽनेनेतिलक्षणं, तु उभयोः द्वयोः, प्रक्रमांद् द्रव्यगुणयोः, आश्रिताः अवस्थिताः, भवेयुः स्युः । ये द्रव्यगुणयोर्वर्तन्ते, ते पर्याया इत्यर्थः । ___ अनेन च य एवमाहुः—यदाद्यन्तयोरसत् , मध्येऽपि तत् तथैव, यथामरीचिकादौ जलादि, घटादि पर्यार्याश्च कुशूलकपालाद्यवस्थायां न सन्ति, तस्माद् द्रव्यमेवादिमध्यान्तेषु सत् पर्यायास्तु आकाशकुसुमादिभिः सदृशा अपि भ्रान्तैः सत्यतया लक्ष्यन्ते । तथा चोक्तम्--
__ आदावन्ते च यन्नास्ति, मध्येऽपि हि न तत् तथा ।
वितथैः सदृशाः सन्तोऽवि तथा इव लक्षिताः ॥ १॥ इति ॥ विवर्त द्रव्य ऐसी प्रतीति होती है । कारण कि गुण और द्रव्यका परस्पर तादात्म्य संबंध माना गया है। इससे द्रव्य और रूपादिक गुणोंका सद्भाव सिद्ध होता है । (पज्जवाणं तु लक्खणं-पर्यवाणा तु लक्षणं) पर्यायोंका स्वरूप (उभयो आश्रिताः ) द्रव्य और गुणोंके आश्रित रहना (भवे-भवेयुः) है। इस प्रकार पर्यायोंकी सत्ता इस कथनसे साबित होती है। इस लिये जो कोई ऐसा कहते हैं कि जो आदि और अन्तमें उपलब्ध नहीं होता है वह मध्यमें भी नहीं है, जैसे मृगतृष्णा आदिमें जल आदि और अंतमें उपलब्ध नहीं होता है इस लिये वह उसके मध्यमें भी नहीं माना जाता है, इसी तरह घटादिक पर्वायरूप अवस्था कुशलकपाल आदि अवस्थाओंमें उपलब्ध नहीं होती है अतःवह उनके मध्यमें भी नहीं मानी जा सकती है। उपलब्ध केवल एक मृत्तिका द्रव्यही होता है દ્રવ્ય એવી પ્રતીતિ થાય છે, કારણ કે, ગુણ અને દ્રવ્યને પરસ્પર તાદામ્ય સંબંધ માનવામાં આવેલ છે. આથી દ્રવ્ય અને રૂપાદિક ગુણેના ભાવે सिद्ध थाय छ, पज्जवणं तु लक्खणं-पर्यवाणां तु लक्षणम् पर्यायानु २१३५ द्रव्य અને ગુણેના આશ્રયે રહેવું એ પર્યાનું સ્વરૂપ છે. એ પ્રમાણે પર્યાની સત્તા આ કથનથી સિદ્ધ થાય છે. આથી જે કઈ એવું કહે કે, જે આદિ અને અંતમાં ઉપલબ્ધ નથી થતું તે મધ્યમાં પણ નથી. જેમ મરીચિકા આદિમાં પાણી પ્રથમ અને અંતમાં ઉપલબ્ધ થતું નથી. આથી ને એની મધ્યમાં પણ માની શકાતું નથી. આજ રીતે ધટાદિક પર્યાયરૂપ અવસ્થા કુશલ કપાલ આદિ અવસ્થાઓમાં ઉપલબ્ધ થતી નથી. આથી તે એની મધ્યમાં પણ માની શકાતું નથી. આજ રીતે ઘટાદિક પર્યાયરૂપ અવસ્થા કુશૂલ કપાલ આદિ અવસ્થાઓમાં ઉપલબ્ધ થતી નથી. આથી તે એની મધ્યમાં પણ માનવામાં આવતી નથી. ઉ૫લબ્ધ ફકત એક મૃત્તિકા દ્રવ્ય જ થાય છે. આથી