________________
प्रियदर्शिनी टीका स्व. ३६ खरपृथिवीजीवानां पत्रिंशदोदनिरूपणम् ८३१ चन्दन गौरिकहंसगर्मः चन्दना चन्दनानिधो मणिविशेषः, गैरिका औरिकासियो मणिविशेषः, हंसगर्मश्च मणिविशेषः, एतेषां त्रयाणामपि साजाल्यादेकस्मिन्नेव भेदेऽन्तर्भावः । पुलकः, सौगन्धिकः, चन्द्रमा चन्द्रकान्तः, वैडूर्यः, जलकान्तः, सरकान्तश्च बोद्धव्या-ज्ञातव्यः। 'योद्धव्यः' इत्यस्यात्या सर्वत्रान्वयः कार्यः । सर्वेऽपि चकाराः समुच्चयार्थकाः । पृथिव्यादयश्चतुर्दश, हरितालादयोऽष्टौ, गोमेदकादयश्च क्वचित् कस्यचित् कथंचिदन्तावाच्चतुर्दश, इति पत्रिंशद्विधाः खररूप पर्याप्तबादरकायपृथिवीभेदाः ॥७४-७५-७६-७७॥ कंतेय-चन्दलः गैरिका हलाः पुलकः लौगंधिकश्च चन्द्रप्रमः वैडूर्यः जलकान्तः रकान्तश्च) चन्दन, गैरिक, हलगर्भ, पुलक, चन्द्रकान्त, जलकान्त और सूर्यकान्त। जिस तरह मामा शब्दले सत्यभामाका ग्रहण होता है उसी तरह पृथिवी शब्दले शुद्ध पृथिवीका ग्रहण यहाँ किया गया है। उसमें शर्करा आदिरूप पृथिवीकी विवक्षा नहीं रखी गई है। जो लघुखंडरूपले पत्थरोंके तुकडे इधर उधर खानोंके अन्दर पडे रहते हैं वे शार्करा शब्दसे गृहीत हुए हैं। वालुका प्रसिद्ध हैं। पर्वत ऊपर से पतित जो स्थूल पाषाण है वह यहां उपल शब्दले गृहीत हुआ है। क्षारमृत्तिकाका नाम ऊष है। वर्णकद्रव्य विशेषका नाम हिंगुलक है। सस्यक एक धातु विशेष होता है। अंजनले रत्नविशेषका अहण हुआ है। काला जो मणि विशेष होता है उसे रुचक कहते हैं। "अंकप्फलिहेय" "मरगयमलारगल्ले" चंदणगेस्थलगले" इन गाथापदों में जो मणि विशेष कहे गये हैं उनका सजातीय होनेकी वजहले एक एक भेदमें ही अन्तर्भाव किया गया है ॥७४-७७|| ઐરિક ૧૦ હંસગર્ભ ૧૧ પુલક ૧૨ ચદ્રકાંત ૧૩ જળકાન્ત અને સૂર્યકાન્ત ૧૪ જે પ્રમાણે ભામા શબ્દથી સત્યભામાનું ગ્રહણ થાય છે. એ જ પ્રમાણે પૃથવી શબ્દથી શુદ્ધ પૃથ્વીનું ગ્રહણ અહીં કરવામાં આવેલ છે. એમાં સાકર આદિરૂપ પૃથવીની વિવેક્ષા રાખવામાં આવેલ નથી. જે લઘુબંડરૂપમાં પત્થરના ટુકડાઓ અહં તહીં પડ્યા હોય છે એ શર્કરા શબ્દથી ગૃહીત થયેલ છે. રેતી પ્રસિદ્ધ છે. પર્વત ઉપરથી ગબડી પડેલા જે સ્થળ પત્થર છે તે અહીં ઉપલ શબ્દથી ગૃહીત થયેલ છે. ક્ષાર ઋત્તિકા (ખારીમાટી)નું નામ ઉષ છે. વર્ણદ્રવ્ય વિશેષનું નામ હિંગળો છે. સસ્યક એક ધાતુ વિશેષ હોય છે. અંજનથી રત્ન વિશેષનું ગ્રહણ થયેલ છે. જે મણે કાળો વિશેષ હોય છે તેને રૂચક કહે छ. “अकप्फलिहेय," "मरगयमसारगल्ले" " चंदणगेरु व हंसगठभे" આ ગાથા પદે માં જે મણી વિશેષ બતાવવામાં આવેલ છે. એ સ્વજાતિય होवाना रहे थे। मेलेमा ०४ ताप ये छे. ॥७४-७७ ॥