________________
उत्तराध्ययनसूत्रे नन्वसप्तमनरकपृथिवी गमनत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्याभावः, तथाहि-इह जगति सर्वोत्कृष्टपदमाप्तिः सर्वोत्कृष्टेनाध्यवसायेन भवति नान्यथेति द्वयोरप्यावयोरागमप्रामाण्यवलात् सिद्धम् । सर्वोत्कृष्टदुःखस्थानं, सर्वोत्कृष्टसुखस्थानं च । तत्र सर्वोत्कृष्टदुःखस्थानं सप्तमनरकपृथ्वी, अतः परं परमदुःखस्थानस्याभावात् । सर्वोत्कृष्टसुखस्थानं तु निःश्रेयसम् । तत्र स्त्रीणां सप्तमनरकपृथ्वीगमनं श्रुते निषिद्धम् । निषेधस्य च कारणं तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावः। ततः सप्तमनरकपृथिवीगमनबत्त्वाभावात् समूर्छिसादिवत् स्त्रीणां सर्वोत्कृष्ट मनोवीर्यपरिणत्यभावः, इति चेत् , वे रहित हैं इसलिये? अथवा अल्पश्रुतज्ञान उन्हें होता है इसलिये ? अथवा अनुपस्थाप्यता पाराश्चितसे शून्य होती है इसलिये ? ___ यदि कहो कि वे ससम पृथिवीमें नहीं जाती है इसलिये उनमें विशिष्ट सामर्थ्यका अभाव है, जगतसें सर्वोत्कृष्ट पदप्राप्ति सर्वोत्कृष्ट अध्यवसायसे होती है अन्य प्रकार से नहीं होनी है। ऐसी मान्यता आपको और हमारी है। क्यों कि इस विषयको कहनेवाला आगम प्रमाण अपन दोनोंको मान्य है । सर्वोत्कृष्ट दुःखका स्थान सप्तम नरक है क्यों कि इससे आगे और कोई दुःखका स्थान नहीं है । तथा सर्वोत्कृष्ट सुखका स्थान मोक्ष है। शास्त्र कहता है कि स्त्रियां सप्तम नरक में नहीं जाती हैं । कारण कि सप्तमनरकमें जानेके योग्य तथाविध सर्वोस्कृष्ट मनोवार्यरूप परिणतिका उनमें अभाव है। इसलिये सप्तमनरकमें जानेका अभाव होनेसे संच्छिम आदिकी तरह स्त्रियोंमें सर्वोत्कृष्ट मनोवीर्यरूप परिणतिका अभाव सिद्ध होता है। લબ્ધીથી એ રહિત છે આ કારણે ? અથવા અલ્પકૃત જ્ઞાન એમને થાય છે આ કારણે અથવા અનુપસ્થાપ્યતા પારાંચિત થી શૂન્ય હોય છે આ કારણે ?
છે એમ કહે કે તે સપ્તમ પૃથવીમાં જતી નથી આથી એનામાં સામર્થ્યને અભાવ છે જગતમાં સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અન્ય પ્રકારથી થતી નથી. એવી માન્યતા આપની તેમજ અમારી છે. કેમ કે, આ વિષયને બતાવવાવાળું આગમ પ્રમાણ આપણા બનેને માન્ય છે. સર્વોત્કટ દુઃખતુ સ્થાન સાતમું નરક છે. કેમકે એની આગળ બીજી કોઈ દુખનું સ્થાન નથી. તથા સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેલ છે. શાસ્ત્ર બતાવે છે કે, સ્ત્રિ સાતમાં નરકમાં જતી નથી. કારણ કે, સાતમા નરકમાં જવા ચોગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મનાવીયંરૂપ પરિણતિને એમનામાં અભાવ છે. આ પ્રમાણે સાતમા નરકમાં જવાનો અભાવ હોવાથી સંમૂર્છાિમ આદિની ( 3 અિયમાં સર્વોત્કૃષ્ટ મનેવીયરૂપ પરિણતિને અભાવ સિદ્ધ થાય છે.