________________
فوای
प्रियदर्शिनी टीका अ0 ३६ स्त्रीमोक्षनिरूपणम् स हि चरमसमयभागी। अयोगिनोऽवस्था च छद्मस्थानामप्रत्यक्षा, तर्हि स्त्रीत्वं रत्नत्रयमकर्पस्य विरोधीति ज्ञानं कथं त्वया प्राप्तम् । न हि अदृष्टेन सह विरोधी ज्ञातुं शक्यते । अष्टविरोधकाने तु पुरुषेष्वपि रत्नत्रयप्रकर्ष विरोधापत्तिस्तवमते प्रसज्येत । एवं च न रत्नत्रयामावेन स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वम् ॥१॥
अथ विशिष्टसायथ्यासत्त्वेन खियः पुरुषेयोऽपकृष्टा इति चेत्-शृणु, स्त्रीणां कथमिदं विशिष्टसामर्थ्यासवं गति ? किं तावत् असप्तमनरकपृथ्वी गमनत्वेन १, आहोश्विद् वादादिलब्धिरहितत्वेन २, किं वा अल्पश्रुतत्वेन ३, किं वा-अनुपस्थाप्यता-पाराश्वितक-शून्यत्वेन ४, इति । ऐसा वह प्रकर्ष अयोगी अवस्थामें होता है। और यह चरमसमय भावी है। अयोगीकी अवस्था छनस्थोंके अप्रत्यक्ष होती है तब 'स्त्रीत्व रत्नत्रयके प्रकर्षका विरोधी है' यह कैसे जाना जा सकता है। क्यों कि वह परम प्रकर्ष प्रत्यक्षका विषय नहीं होता है। जो दृष्ट नहीं है उसके साथ विरोधीका कल्पना करना ठीक नहीं होता है। यदि अष्ट प्रकर्षके साथ विरोध मानते हो तो फिर पुरुपोंके साथ भी इसका विरोध मान लेना चाहिये। इस तरह रत्नत्रयके अभावले स्त्रियों में पुरुषोंकी अपेक्षा हीनता नहीं मानी जा सकती है। _____ यदि कहो कि विशिष्ट सामर्थ्यका अभाव होनेसे स्त्रियां पुरुषोंकी अपेक्षा अपकृष्ट हैं सो ऐसा कहना भी ठीक नहीं है क्यों ? सुनोउनमें विशिष्ट सामर्थ्यका असत्व है यह किस कारणसे आप कहते हैं ? क्या वे ससम नरकमें नहीं जाती हैं इसलिये ? अथवा वादादिलब्धिसे પ્રકર્ષ અયોગી અવસ્થામાં થાય છે, અને તે ચરમ સમય ભાવી છે, અયોગીની અવસ્થા છઘને અપ્રત્યક્ષપણે થાય છે, ત્યારે સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિધી છે” આ કઈ રીતે જાણી શકાય. કેમ કે, તે પરમ પ્રકર્ષ પ્રત્યક્ષ વિષય હેતું નથી. જે દઈ નથી તેની સામે વિરોધની કલ્પના કરવી એ પણ ઠીક નથી. જે અદષ્ટ પ્રકર્ષની સામે વિરોધ માનતા હે તો પછી પુરૂની સામે પણ એને વિધિ માની લેવો જોઈએ. આ રીતે રત્નત્રયના અભાવથી સિમાં પુરૂષોની અપેક્ષા હીનતા માની શકાતી નથી.
કદાચ એવું કહે કે, વિશિષ્ટ સામર્થ્યને અભાવ હોવાથી સ્ત્રિ પુરૂષની અપેક્ષા અપકૃષ્ટ છે આવું કહેવું પણ બરાબર નથી, કેમ કેએમનામાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે એવું આપ કયા આધારથી . કહે છે? શું તે સાતમાં નરકમાં નથી જતી આ કારણે ? અશ્વ