SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ .. प्रियदर्शिनी टोका अ० ३२ प्रमादस्थानवर्णने मनोनिरूपणम् इति चेदुच्यते-गजस्य चक्षुरादीन्द्रियवशात्मवर्त्तनेऽपि तत्र मनः प्राधान्यविवक्षया दृष्टान्तसङ्गतिर्भवितुमर्हति । यद्वा-दृष्टान्ते - कामाऽकुलस्य हस्तिनो मदान्धत्वेन चक्षुरादीन्द्रियव्यापाराऽभावेऽपि मनस एव व्यापारस्य सत्वात् । यद्वा-करेणो मार्गः-अपहृतः-नष्टो यस्य स करेणुमार्गापहृतः, रागवशेन करिणीं स्मरन् गजः करिणी प्राप्तिमार्गमलव्ध्वा कामान्धतया इतस्ततो भ्रमन् नृपादिभिहते, ततश्च परवशः सन् संग्रामादौ विनश्यतीति तद्वत् ॥ ८९ ॥ दिया गया है। क्यों कि चक्षुइन्द्रियके वशसे ही गजकी प्रवृत्ति हाथिनी विषयमें देखी जाती है। उत्तर-यद्यपि गजकी हथिनी के विषय में प्रवृत्ति चक्षुइन्द्रिय के द्वारा रूप 'देखकर ही देखी जाती है तो भी वहां सनकी प्रधानरूपले विवक्षा __ मानी गई है। क्यों कि रिना मानसिक संकल्प हुए वह उसके विषयमें प्रवृत्ति कर नहीं सकता है। इस तरहसे इस दृष्टान्तकी संगति बैठ जाती है। अथवा जो हाथी कामके आवेगले व्याकुल बन जाता है उसमें मदान्ध होनेकी वजहले चक्षु आदि इन्द्रियोंके व्यापारके अभावमें भी मनका ही व्यापार होता है। अथवा जब हाथी कामले अंधा हो जाता है तब वह हथिनीको घार २ स्मरण करता हुआ उसकी प्राप्तिके मार्गको भी भूल जाता है और इधर-उधर घूमने लग जाता है। इस स्थितिमें वह पकड़ा जाता है और पर वश बन कर संग्राम आदिमें मृत्युको प्राप्त हो जाता है ॥८९॥ ' કેમકે, ચક્ષુ ઈન્દ્રિયના વશથી જ ગજની પ્રવૃત્તિ હાથીણીના વિષયમાં જાણી શકાય છે. 1 ઉત્તર-જે કે હાથીની હાથણીના વિષયમાં પ્રવૃત્તિ ચક્ષુ ઈન્દ્રિયના દ્વારા રૂપ જોઈને જ દેખવામાં આવે છે તે પણ ત્યાં મનની પ્રધાનરૂપથી વિવક્ષા માન- વામાં આવેલ છે. કેમકે, મનને સંકલ્પ થયા વગર તે એના વિષયમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. એ રીતે આ દૃષ્ટાંતની સંગતિ બેસી જાય છે. અથવા જે હાથી કામના આવેગથી વ્યાકુળ બની જાય છે. એમાં મદાંમ્પતા હોવાના કારણથી ચ આદિ ઈન્દ્રિયોના વેપારના અભાવમાં પણ મનને જ વેપાર બને છે. અથવા જ્યારે હાથી કામથી આંધળે બની જાય છે ત્યારે તે હાથણીનું વારંવાર સ્મરણ કરીને એની પ્રાપ્તિના માર્ગને પણ ભૂલી જાય છે. અને અહીં તહીં ભટકવા માંડે છે. આવી સ્થિતિમાં તે પકડાઈ જાય છે અને પરવશ બનીને સંગ્રામ આદિમાં મૃત્યુને આધીન બની જાય છે. કેટલા
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy