________________
प्रियदर्शिनी टीका अ० ३२ प्रमादस्थानवर्णनम् _
४५१ __ यद्येतादृशो ज्ञानादेरुपायस्तर्हि तदभिलाषिणा पूर्व किं कर्त्तव्यम् ? इत्याशझ्याहमूलम्-आहार मिच्छेमिय मेसँणिज, सहायमिच्छे निउणबुद्धिं ।
निकेय मिच्छेिज विवेगंजोगं, समाहिकामे समणे तवस्सी ॥४॥ ___ कहा भी है--गुरुकुल में निवास करनेवाला प्राणी ज्ञान दर्शन एवं चारित्रं का पात्र बन जाता है । धन्य हैं वे जीव जो जीवनपर्यन्त गुरुकुल के वास को नहीं छोड़ते हैं। तथा पासत्थादिकों का संसर्ग इसलिये .वर्जनीय कहा है कि उनकी संगति से चारित्र का घात होता है। बाल संसर्ग छोड़ देने पर भी जबतक स्वाध्याय नहीं किया जाता है तबतक जीव को ज्ञानादिकों की प्राप्ति नहीं होती है इसलिये सूत्रकास्ने स्वाध्याय करना बतलाया है । स्वाध्याय, वाचना, पृच्छना, परिवर्तना, अनुप्रेक्षा एवं धर्मकथा के भेद से पांच प्रकार का है। इनका एकान्ततः नियमतः सेवन करना ही स्वाध्यायैकान्त निषेवण है। स्वाध्याय अनुप्रेक्षा को प्रधान बतलाया गया है अतः सूत्रकार ने 'सूत्रार्थ का चिन्तन करना' कहा है । क्यों कि विना चिन्तन का सूत्र व्यर्थ होता है । धैर्य के अभाव में ज्ञानादिकों की प्राप्ति नहीं होती है । इसी अभिप्राय से धैर्य भी ज्ञानादिकों की प्राप्ति में कारण बतलाया गया है । तात्पर्य इसका केवल यही है कि सम्यग्दर्शनादिकों का लाभ इस जीव को गुरुवृद्ध सेवा आदि के विना नहीं हो सकता है ॥ ३॥
ગુરૂકુળમાં નિવાસ કરનાર પ્રાણી જ્ઞાન, દર્શન અને ચારિત્રને પાત્ર બની જાય છે, ધન્ય છે, એ જીવને કે જે, જીવનપર્યત ગુરૂકુળના વાસને છોડતા નથી. તથા પાસસ્થાદિકને સમાગમ આ માટે વજનીય બતાવેલ છે કે, તેની સંગતીથી ચારિત્રને ઘાત થાય છે.
બાલ સંસર્ગ છોડી દેવા છતાં પણ, જ્યાં સુધી સ્વાધ્યાય કરવામાં નથી આવતે, ત્યાં સુધી જીવને જ્ઞાનાદિકેની પ્રાપ્તિ થતી નથી. આ કારણે સૂત્રકારે સ્વાધ્યાય કરવાનું કહેલ છે સ્વાધ્યાય, વાચના પૃચ્છના, પરિવર્તન, અપેક્ષા આ ધર્મકથાના ભેદથી પાંચ પ્રકારનાં છે. આનું એકાન્તતઃ નિયમિત સેવન કરવું એ સ્વાધ્યાય એકાન્ત નિવણ છે. સ્વાધ્યાય અનુપ્રેક્ષાને પ્રધાનરૂપંથી બતાવવામાં આવેલ છે. આથી સૂત્રકારે સૂત્રાર્થનું ચિંતન કરવાનું કહેલ છે. કેમકે, ચિતન વગરનું સૂત્ર વ્યર્થ થાય છે. ધૈર્યના અભાવમાં જ્ઞાનાદિકની પ્રાપ્તિમાં કારણરૂપ બતાવવામાં આવેલ છે. તાત્પર્ય આનું ફકત એ છે કે, સમ્યગદર્શન આદિકેને લાભ એ જીવને ગુરૂ-વૃદ્ધ આદિની સેવા વગર મળી શકતું નથી. ૩