________________
२७४
उत्तराध्ययनसूत्रे - अनुप्रेक्षावान् धर्मकथामपि करोतीति त्रयोविंशतितमा तामाहमूलम्-धम्मकहाए णं भंते ! जीवे कि जणेइ । धम्मकहाए णं निज्जरं जणेइ । धम्मकहाएणं पवयणं पभावेइ। पवयणपभावएणं जीवे आगमिस्सभदत्ताए कम्मं निबंधइ ॥सू०२३॥
छाया-धर्मकथया खलु भदन्त ! जीवः किं - जनयति ? । धर्मकथया खलु निर्जरां जनयति । धर्मकथया खलु प्रवचनं प्रभावयति प्रवचनप्रभावकः खलु जीवः आगमिष्यद् भद्रतया कर्म निबध्नाति ॥ २३ ॥ अनुप्रेक्षाका यह अपूर्व प्रभाव है कि इसके बल पर जीव आयु कर्मके सिवाय शेष कमों का गाढ बंधन बद्ध प्रकृतियोंको शिथिल बंधनबद्ध कर देता है । दीर्घकालकी स्थितिवाली प्रकृतियोंको अल्पकालकी स्थितिमें लाकर रख देता है। जिन प्रकृतियोंका उदय तीव्ररूपमें आनेवाला हो उनको मन्दरूप उदय में परिणमा देता है। प्रकृतिबंध, प्रदेशबंध, स्थिति बंध एवं अनुभागबंध, इन चार प्रकारके अशुभ बंधोको शुभ बंधरूप कर देता है । " आयुवर्ज" पाठ सूत्रकारने इसलिये रखा है कि जीव को आयु कर्मका बंध एकबार ही अन्तमुहूर्तकालमें एकभव में ही होता है। असातावेदनीय आदि अशुभ प्रकृतियोंका बार २ बंध जीवको नहीं होता है । तथा ऐसे जीवका यह अनादि अनंतरूप संसार शीघ्र ही नष्ट होता है । अर्थात् वह जीव संसारको सुखपूर्वक पार कर देता है ॥२२॥
अनुप्रेक्षावाला धर्मकथा भी करता है सो तेईसवे बोलमें धर्मकथाका અપૂર્વ પ્રભાવ છે કે, એના બળ ઉપર જીવ આયુકર્મ સિવાય શેષકર્મોના ગાઢ બંધનથી બધાયેલ પ્રકૃતિનાં બંધનને ઢીલાં બનાવી દે છે. દીર્ઘકાળની સ્થિતિ વાળી પ્રકૃતિને અલ્પકાળની સ્થિતિમાં લાવીને રાખી દે છે. જે પ્રકૃતિને ઉદય તીવ્રરૂપમાં આવવાવાળો હોય તેને મંદરૂપ ઉદયમાં પરિણમાવી દે છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ આવા ચાર પ્રકારના भशुममधाने शुभम ५३५ ४ी हे छ “ आयुवर्ज" ५। सूत्र॥२ मा माटे રાખેલ છે કે, જીવને આયુકમને બંધ એકવાર જ અંતમુહૂર્ત કાળમાં એક ભવમાં જ થાય છે. અસાતા વેદનીય આદિ અશુભ પ્રકૃતિને બંધ જીવને વારંવાર થતું નથી. તથા એવા જીવને આ અનાદિ અનંતરૂપ સંસાર ઘણીજ ઝડપથી નષ્ટ થઈ જાય છે. અર્થાત એ જીવ સસારને સુખપૂર્વક પાર કરી જાય છે. મારા
અનુપ્રેક્ષાવાળા ધર્મકથા પણ કરે છે, જેથી તેવીસમાં બોલમાં એ ધર્મકથા