________________
२४४,
उत्तराध्ययनसूत्रे इदानीं सदेवमाह-गन्धर्वनगरं, दिग्दाहः, विद्युत् , उल्का, गर्जितं, यूपका, यक्षदीप्तम् । एतत् सर्व देवताप्रयुक्तमस्वाध्यायिकम् । एतेषु एकैकां पौरुषी यावदस्वाध्यायः। युगपदनेकोत्पातसद्भावेऽपि एक पौरुषीमात्रमस्वाध्यायः।
अथ गन्धर्वनगरादीनां व्याख्या-गन्धर्व नगरं नाम-यच्चक्रवर्त्यादि नगरस्योत्पातमूचनाय संध्यासमये तस्य नगरस्योपरिद्वितीयं नगरं प्राकाराहालकादि संस्थितं दृश्यते तत्१, पूर्वादिकायां दिशि छिन्नमूलो दाहः-प्रज्वलनं दिग्दाहः । कस्यांचिदिशि महानगरप्रदीप्तमिव उपरिप्रकाशः, अधस्तादन्धकार इति दिग्दाहः । उल्का-सरेखा, प्रकाशयुक्ता वा । यूपको नाम-शुक्लपक्षपतिपद्वितीयातृतीया रूपेषु
सदेव देव प्रयुक्त-अस्वाध्याय-गन्धर्वनगर, दिग्दाह, विद्युत् , उल्का, गजित, यूपक, यक्षदीप्त, ये सब उपद्रव देवता प्रयुक्त हुआ करते हैं। इनके होने पर सूत्रका पठन पाठन नहीं किया जाता है। अर्थात् ये जिस २ दिन हो उस दिन एक २ पौरुषी तक अस्वाध्याय काल माना जाता है । यदि एक दिनमें ही युगपत् ये अनेक उत्पात हो जायें तो भी अस्वाध्याय काल १ पौरुषी मात्र ही माना गया है। ___ चक्रवर्ती आदिके नगरमें उत्पातको सूचन करनेके लिये संध्याके समय उस नगरके ही ऊपर प्राकार अहालिका आदिसे युक्त जो नगर दिखलाई पड़ता है वह गंधर्व नगर है । पूर्व आदि दिशाओंमें छिन्नमूल जो ज्वालासी प्रतीत होती है वह दिग्दाह है । इस दिग्दाहमें किसी एक दिशामें ऊपरकी ओर ऐसा प्रकाश मालूम देता है कि जैसे किसी नगर में आग लग रही हो तथा नीचेकी ओर बिलकुल अंधकार नजर आता
सदेव देवप्रयुक्त-मस्वाध्याय-धनगर, डि , विद्युत, Set, 0त, ચૂપક, ચક્ષદીપ્ત, આ સઘળા ઉપદ્રવ દેવતા પ્રયુક્ત થયા કરે છે. આના હોવાના સમયે સૂત્રનું પઠન-પાઠન કરવામાં આવતું નથી. અર્થાત્ એ જે જે દિવસે એક એક પૌરૂષી સુધી અસ્વાધ્યાયકાળ માનવામાં આવેલ છે. કદાચ એક દિવસમાં જ યુગપતુ એ અનેક ઉત્પાત થઈ જાય તે પણ અસ્વાધ્યાય કાળ એક પૌરૂષી માત્ર જ માનવામાં આવેલ છે.
ચક્રવતી આદિના નગરમાં ઉત્પાતનું સૂચન કરવા માટે સંધ્યાના સમયે એ નગરનાજ ઉપર પ્રાકાર અટ્ટાલિકા આદિથી યુક્ત જે નગર જોવામાં આવે છે તે ગાધર્વ નગર છે. પૂર્વ આદિ દિશાઓમાં છિન્નમૂલ જે જ્વાળા જેવું દેખાતું હોય છે તે દિગ્રાહ છે, આ દિગ્દાહમાં કોઈ એક દિશામાં ઉપરની તરફ એ પ્રકાશ દેખાય છે કે, જાણે કેઈ નગરમાં આગ લાગી રહી હોય, સાથોસાથ નિચેના ભાગમાં બિલકુલ અંધકાર નજરે પડે છે. ઉલ્કાપાત તારાનું તૂટવું