________________
२२१
प्रियदगिना टीका अ १८ श्री शान्तिना पर था सौधर्मेन्द्रवचन निगम्य तदसहमानावश्रदधानी चागा भवद्विरुद्ध समाचरितवन्तौ। तमपराध क्षनुमति भवान् । सौचर्मेन्द्रगित भाद्धर्मानुरागादपि भवतो धर्मानुराग रिशिष्टतर पश्यावः। अहो ! भवतो धर्मानुरागः। भरता स्वजन्मना सफलितेय भू । एर मुहुर्मुहुः स्तुत्वा तो देवौ स्वम्यान गतवन्ती । इत्य भूपतिना करुणारसवपणेन तीर्थकरनामगोत ममुपार्जितम् । ततो राजा धर्मयानादिक कुपन न्याग्येन मार्गेण पृथिवीमनुपालयन् कचित् काल नीतवान् । इस प्रकार मौधर्मेन्द्र के वचन को सुनकर हम लोगों को इस बात पर श्रद्धा नहीं हुई, अतः हमने वेप परिवर्तित कर आप की परीक्षा की तो आप वास्तव में जैसा सोधर्मेन्द्रने आपके प्रति अपना विचार प्रदर्शित क्रिया या उससे भी विशिष्ट प्रमाणित हुए हैं। इस परीक्षण में हमारे द्वारा जो कुछ विरुद्ध आचरण हुआ है उसकी हम आप से क्षमा मागते है। हमें आशा है कि आप हमारे इस निमित्तके अपराध को क्षमा करेगे। सौधर्मेन्द्र ने आपका धार्मिक अनुराग निस रूप में प्रकट किया है उस रूप से अधिक धार्मिक अनुराग हमने आप में पाया है। धन्य है आपके इस विशिष्टतर धर्मानुराग को। आपने अपने जन्म से इस भूमिको वास्तव में सफल किया है इस प्रकार राजाकी पुनः २ स्तुति करके ये दोनों देव अपने स्थान पर गये। इस प्रकार करणा रस की वर्षा से राजाने तीर्थकर नाम गोत्र का उपार्जन किया। धर्मध्यान से अपने समयका सदुपयोग करनेપ્રકારના સૌધર્મેન્દ્રના વચનને સાંભળીને અને તે વાત ઉપર શ્રદ્ધા ન થવાથી અમે એ વેશ પરિવર્તન કરીને આપની પરીક્ષા કરી આ૫ વાસ્તવમાં જેવુ સૌધર્મેન્દ્ર તરફથી આપના વિષયમાં કહેવામાં આવેલ હતું તેનાથી પણ વધુ પ્રમાણમા આપની દઢત્તા પ્રતીતિ થયેલ છેઆ પરીક્ષામાં અમારા તરફથી જે કાઈ વિરૂદ્ધ આચરણે થવા પામેલ હોય તે તેની આપની પાસે ક્ષમા માગીએ છીએ અને આશા છે કે, આપ અમારા આ અપરાધની ક્ષમા આપો સૌધર્મેન્દ્ર આપનો ધાર્મિક અનુરાગ જે સ્વરૂપથી કહેલ છે તે રૂપથી વધુ પ્રમાણમાં ધાર્મિક અનુરાગ અમોએ આપનામા જોયેલ છે ધન્ય છે આપના ખા પ્રખર ધર્માનુરાગને ! આપે આપના જન્મને ખરેખર રીતે આ ભૂમિમાં સફળ બનાવેલ છે આ પ્રકારે રાજાની વાર વાર સ્તુતિ કરીને એ બન્ને દેવે પિતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા આ પ્રકારની કરૂણરસની વર્ષોથી રાજાએ તીર્થ કર નામ ગોત્રનુ ઉપાર્જન કર્યું ધમ