SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २०३ प्रियदर्शिनी टोका अ १८ मनकुमारचक्रवतीकथा सौधर्मेन्द्र पृष्टवन्तः-पामिन् ! केन कारणेनास्य देवम्य-देहप्रभेशी जाता' शक्रः माह-भो देवा. ! अनेन पूर्वभोऽवण्डमाचामाम्लतपः कृतम् । तत्मभागादस्य देवस्यैव समुत्कृष्पा देहप्रभाऽस्ति । देवै पुनरिन्द्र पृष्ट -कश्चिदम्ति देहमभयैनदेवसदृशः । इन्द्रेणोक्तम् अस्ति हस्तिनापुरे कुरुवीय सनत्कुमारनामा चक्रवर्ती । स हि स्वदेहप्रभया सानपि देवानतिशेते। इद शक्राचनमश्रदधानो विजयवैजयन्तनामानौ देगी ब्राह्मणवेप कृत्वा हस्तिनापुरमायाता। तयारिशिष्ट तेजो दृष्ट्वा विशिष्टौ कावप्येतारिति निश्रित्य प्रतिहारिभिर्भपभवन प्रवेशिता उसके जाते ही बैठे हुए उन देवोंने मौधर्मेन्द्र से पृठा-स्वामिन् । फिम प्रकार से इस देवकी देहप्रभा इतनी उीम थी। शक्रने प्रत्युत्तर रूप में कहा-हे देवो । इसने पूर्वभव में अग्रण्ड आचाम्लबत का आराधन किया है। उसीके प्रभाव से ही इसके देहकी इतनी विशिष्ट दीप्ति हुई है। देवोंने पुनः इन्द्र से पूछा-क्या ऐसी उत्कृष्ट देहप्रभा'वाला और भी कोई है जो इसकी समानता कर सके। इन्द्रने कहा हा है-हस्तिनापुर में कुरुयशोद्भव सनत्कुमार चक्रवर्ती ऐसा है। वह अपनी देहप्रभा से समस्त देवोंकी देहप्रभाको फीका करता है। इस प्रकारके कहे गये इन्द्रके वचनो पर विश्वास नहीं करनेवाले विजय वैजयत नामक दो देवोने ब्रामणमा वेप लेकर सनत्कुमारकी देहप्रभाको निरीक्षण करनेका विचार किया। वे उस वेपमे हस्तिनापुरमें आये। उन ब्राह्मण देवोपी विशिष्ट तेजस्विता देखार 'ये कोई . विशिष्ट व्यक्ति है' सा विचार कर प्रतिहारजनोंने उनको चक्रवर्ती के ગયા તેમના જેવા પછી ત્યાં બેઠેલા દેવોએ તૌધદ્રને પૂછ્યું, સ્વામિન' કયા કારણથી એ અવેલા દેવની દેહપ્રભા એટલી ઉજજવળ હતી ? સૌધર્મેન્દ્ર પ્રત્યુત્તરમાં કહ્યું કે, હે દે! તેણે પૂર્વભવમાં અખંડ આચામ્ભવતનું આરાધન કરેલ છે તેના પ્રભાવથી જ એના દેહની આ કાન્તિ થયેલ છે દેએ ફરીથી ઈન્દ્રને પૂછયું શ આવા ઉત્કૃષ્ટ દેહપ્રભાવાળા બીજા પણ કઈ છે? જે એમની સમાનતા કરી શકે ? ઈન્દ્ર કહ્યુ, હા છે હસ્તિનાપુરમા કુરૂવ શમા જમેલ સનકુમાર ચક્રવતી એવા છે, તે પિતાની દેહપ્રભાશ્રી સમસ્ત દેવેની દેખભાને ફિક્કી પાડે છે. આ પ્રણે ઈન્દ્ર કહેલ વાત ઉપર વિશ્વાસ ન કરવાવાળા બે દેવે વિજય અને વિજય તે બ્રાહ્મણને વેશ લઈને સનકુમારની દેહપ્રભાનુ નિરીક્ષણ કરવાને વિચાર કર્યો તેઓ બ્રાહ્મણનો વેશ લઈ હસ્તિનાપુર આવ્યા આ બ્રાહ્મણની વિશિષ્ટ તેજસ્વીતા જોઈને “આ કઈ વિશિષ્ટ વ્યક્તિ છે” આ વિચાર કરી પ્રતિહારેએ તેમને ચક્રવર્તીના મહે
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy