SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनम अथ वर्द्धमानमेशनलादिसारो राजा सनत्कुमारश्रकार्ती ईत्यादिभयनिवारणपुरस्सर मजा स्वमजावत्परिपालयामास तत सनत्कुमारचक्रर्तिभवने नवनिधिसहितानि चतुर्दशरत्नानि समुत्पन्नानि । ततः सनत्कुमारचक्रवर्ती चत्ररन्नमदर्शित गर्गेण मगध परदाममभाससिन्धु दण्डमपातादिक्रमेण सकल भरतक्षत्र मसाम्य चक्रवर्तिद माप्तवान् । २०२ अथान्यदा सुधर्मासभाया सौधर्मेन्द्रोऽनेक देवदेवी समुपसेवित. स्वसिंहा सनारूढ आसीत् । तस्मिन् समये कचिदीशानात्वदेवः सोधर्मेन्द्रसमीपे समा गत । तदेहमभया सम्लदेव देहभाऽऽदित्योदय चन्द्रादिमे निमभी कृता । स देव. सौधर्मेन्द्र मणस्य स्वलोक गतः । तस्मिन् गते तत्र स्थिता देना सनत्कुमार का राज्य में अभिषेक होने पर कोप ( गजाना) एव बल आदि समस्त सूत्र बढने लगा। कुछ समय बाद सनत्कुमार चक्रवर्ती पद से भी अलकृत हो गये। उन्होंने स्वचक्र परचक्र आदि के भयो हटाते हुए अपनी प्रजा का सतनि के समान न्यायनीति के अनुसार पालन करना प्रारंभ किया । नवनिधि चौदह रत्नोकी प्राप्ति भी इनसे हो गई । चक्ररत्न द्वारा प्रदर्शित मार्गके अनुसार उन्होंने भरत क्षेत्रके छह खडो पर अपनी विजयका झंडा भी फहरा दिया । एक समय सुधर्मासभा मे सौधर्मेन्द्र अनेक देव एव देवियों के साथ वातचित करता हुआ अपने मिहासन पर बैठा हुआ था । इतने मे ईशानकल्प का कोई एक देव उसके पास आया, उस आये हुए देवकी देहप्रभा से उपस्थित उन देवोंकी देहप्रभा आदित्य के उदय में चन्द्रग्रह आदिकी प्रभाकी तरह फीकी पड गई। आते ही उसने सौधर्मेन्द्र को नमन किया और अपने स्थान से चल दिया । સનકુમારે રાયપુરા ગ્રહણ કર્યા પછી રાજ્યના કેાષ (ખજાના)મા તેમ જ બળ (સૈન્ય)મા સારી એવી વૃદ્ધિ થવા લાગી, અને યેાડા જ સમય પછી સનકુમાર ચક્રવર્તી પદથી અલ કૃત ખની ગયા તેમણે સ્વચક્ર અને પરચક્રના ભયને દૂર કરી સઘળા પ્રજાજનાનુ ન્યાયનીતિ અનુસાર પાલન કરવાના પ્રારં ભ કરી દીધા. નવનિધિ ચોદ રત્નાની પ્રાપ્તિ પણ તેને થઈ ગઈ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગ અનુસાર તેમણે ભરતક્ષેત્રના છએ ખડા ઉપર પોતાના વિજયધ્વજ સૂકાવી દીધા એક સમય સુધર્માંસભામા સૌધર્મેન્દ્ર અનેક દેવ અને દેવીએની સાથે વાત ચીત કરતા પેાતાના સિહાસન ઉપર બેઠેલ હતા એટલામા ઈશાન કલ્પના કાઈ એક ધ્રુવ તેમની પાસે આવ્યે એ આવેલા ધ્રુવની ધ્રુવપ્રભાથી ત્યા બેઠેલા દેવાની દેહ પ્રભા સૂર્યના પ્રકાશથી ચદ્ર તારાએ વગેરે જેમ ઝાખા પડી જાય તેવી દેખાવા લાગી ત્યા આવતા જ તેમણે સૌધર્મેન્દ્રને નમન કર્યું અને પેાતાના સ્થાન ઉપર ચાલ્યા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy