SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ७२२ उत्तरापथ कुमारो परधनुरुभावपि तत्र पहुकाल मुखेन स्थिती । तयोः मर्वत्र प्रसिद्धिांता। ___ अन्यदा ब्रह्मदत्तमारो परधनुध वाराणसी गतौ । रधनुः कुमार बहिः स्था. पयित्वा कटकनाम्नस्तनगरस्वामिनः समीपे गवनान् । भान्मित्र ब्रह्मभूपस्य पुत्र: कुमार-वस्मदत्तो भानगरसहिःमदेशे ममुपरिष्टोऽस्ती "ति समाचार राजे निवे दितवान् । राजाऽपि हर्षान्वितः सालपाइनः कुमारस्य समीपे समागत्य ब्रह्मराजमिन सत्कृत्य कुमार हस्तिस्कन्धे समारोप्य सभाने समानीतवान् । अनन्तर शुमे मुहूर्ते स्त्रपुच्या कनकवत्या सह कुमारस्य विवाह कारितवान् । अनेक इयगनस्थ कोशादिक यौतुके दत्तवान् । कुमारस्त कनकात्या सह निरसति । तस्मिन्नवसरे ब्रह्मदत्तस्य चक्रादीनिरत्नानि प्रादुर्भूतानि। ततो वाराणसीनगराधिपतिः कटकराजः धनु ये दोनों बहुत समय तक सुखपूर्वक अपनी २ ससुराल में रहे। रहते हुए इनकी यहा प्रसिद्धि हो गई थी। ___एक समय कुमार और वरधनु ये दोनों ही वाणारसी गये । वर धनु कुमारको नगरी के बाहर ठहराकर कटक नामक राजाके पास गया । जाकर उसने कहा कि ब्रह्मदत्तकुमार आपके नगर के बाहिर-ठहरा हुआ है। इस समाचार को सुनकर राजा भी हर्पित हुआ। तथा सकल वाहनों से सुसज्जित होकर वे उनको लेने के लिये कुमार के पास पहुंचे। इन्होंने ब्रह्मराज के समान कुमार का सत्कार किया।ओर हाथी पर बैठा कर उनको वह अपने घर पर ले आये। इनकी एक पुत्री थी। जिसका नाम कनकवतीया।सो राजा ने इस अपनी पुत्री के साथ कुमारको पाणिग्रहण सस्कार यथाविधि कर दिया। दहेजमे राजाने अनेक हाथी घोडे दिये। પુત્રી સાથે વિવાહ થયે કુમાર અને વરધનુ ઘણા સમય સુધી સુખપૂર્વક પિતાના સાસરામાં રહ્યાઆ રીતે રહેતા તેમની પ્રસિદ્ધિ થઈ ચૂકી એક સમય કુમાર અને વરધનુ બને વારાણસી ગયા વરધનુ કુમારને નગરની બહાર રાખીને કટક નામના રાજાની પાસે ગયે જઈને કહ્યું કે, બ્રહ્મદત્તકુમાર આપના નગરની બહાર ફેકાયેલ છે આ સમાચાર સાભળી રાજા ખૂબ હર્ષિત થયે અને રાજકુમારને નગરમાં લાવવા માટે ઠાઠમાઠથી સ્વાગતની તૈયારી કરી સઘળા વાહનોને તૈયાર કરવામાં આવ્યા અને સવારી રાજકુમારની પાસે ગામની બહાર આવી પહોચી એમણે બ્રહ્મરાજાની માફક કુમારનુ સ્વાગત કર્યું અને તેને હાથી ઉપર બેસાડી શહેરમાં પ્રવેશ કરાવ્યો રાજમહાલયની પાસે સવારી આવી પહોંચતા ભારે માનપૂર્વક મહાલયમાં લઈ જવામાં આવ્યો આ રાજાને એક ગુણવતી પુત્રી હતી જેનું નામ કનકાવતી હતું રાજાએ પિતાની એ પુત્રીનું બ્રહ્મદત્તકુમાર સાથે પાણિગ્રહણ કરાવ્યુ દહેજમાં રાજાએ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy