________________
राज्यवाद
इति दृष्ट्वा सर्वेजना नह्मदत्तकुमाराय धन्यवाद ददाति । ब्रह्मकुमारोऽपि बन्दिजनैरुपगीयमानो हस्तिनमालानस्तम्भे नवान् । रिपुमर्दन नरपतिरपि कुमारस्य शौर्य प्रत्युपन्नमतिय च दृष्ट्रा परमविस्मितो मन्त्रिगमपृच्छत्-कोडम कुमार ? कुमारवशाभिज्ञेन मन्त्रिणोक्तम् - सामिन् ! पञ्चालाधिपतेर्ब्रह्मराजस्य पुत्रो ब्रह्म दत्तनामासौ कुमार । ततः सन्तुष्टहृदयो राजा रिपुमर्दनः सुकुमार ब्रह्मदत्तकुमार स्वभवनमानीतवान्-तत्र स कुमारो राज्ञा सत्कृतः सम्मानितः । राजाऽपि शुभे लग्नेऽष्टसख्याभिः सपुत्रीभिः सह कुमारस्य पाणिग्रहण कारितवान् । वरधनुरपि कुमारेण सदैव सस्थितः ।
ने परिहार कर दिया तो कुमारने उसको मधुर वचनोंसे तुष्ट किया और खूब २ पुचकारा । इस प्रकार मदोन्मत्रा वह गजराज देखते २ कुमारके वश में हो गया। इस परिस्थिति को देखकर उपस्थित जनता आश्चर्यचकित बन गई और कुमार को धन्यवाद देने लगी । पश्चात् कुमार ने उस गजराज को ले जाकर आलानस्तभमें बाघ दिया । बन्दिजनोंने इस कृत्य से प्रसन्न होकर कुमार की खूब २ मुक्तकठ से स्तुति की। रिपु मर्दन राजा ने जब इस तरह की कुमार की शूरवीरता एव कला कुशलता का निरीक्षण किया तो वह बडा आनंद मग्न हो गया । और आश्चर्ययुक्त होकर उसने मत्री से पूछा- यह कुमार कोन है ? कुमार के वेष से परिचित हुए मंत्री ने कहा महाराज । पाचाल राजा ब्रह्मराज का पुत्र यह ब्रह्मदत्त कुमार है । भत्री द्वारा कुमार का परिचय पाकर राजा बहुत खुश हुआ और कुमार को अपने घर ले गया। वहा ले जाकर राजा ने उसका खूब सत्कार और सन्मान किया । राजाकी आठ कुमारी कन्याएँ थीं
ધીરે ધીરે ઓછુ થવા લાગ્યું, ત્યારે કુમારે તેને મધુર વચનોથી ૫ પાળ્યો અને ઘણેાજ પ્રેમભાવ મતાન્યે આ રીતે મદેમત્ત તે ગજરાજ જોતજોતામા કુમારના વશમા આવી ગયે। આ પરિસ્થિતિને જોઈ ત્યા એકઠી થયેલી જનતા આશ્ચર્યચકિત બની ગઈ અને કુમારને ધન્યવાદ આપવા લાગી પછી કુમારે એ ગજરાજને લઈ જઈને આલાનસ્તલ સાથે માધી દીધા કુમારના આ પ્રકારના સાહસને જોઈ અધીજનોએ તેની ખૂબ ખૂબ સ્તુતિ કરી રિપુમન રાજાએ જ્યારે કુમારની આ પ્રકારની કુશળતા અને શુ વીરતા જાણી ત્યારે તે ઘણા ખુશી થયા અને આશ્ચર્યમગ્ન ખનીને તેણે મત્રીને પૂછ્યું, આ કુમાર કાણુ છે ? કુમારના વેશથી પરિચિત મત્રીએ કહ્યુ, મહારાજ! પાંચાલ રાજા બ્રહ્મરાજાના પુત્ર આ બ્રહ્મદત્તકુમાર છે કુમારના પરિચય જાણુતા રાજા ખૂબ ખુશી થયા અને કુમારને પાતાને ત્યા આલાવ્યા ઘેર પહેચતા તેણે કુમારનુ ખૂબ સત્કાર અને સન્માન કર્યું. રાજાને આઠ કુવારી કન્યાઓ હતી જે રૂપ