SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ उत्तराध्ययनसरे इत्थ वरधनुना कथिते सति तयोः सविरे समागत्य पुरुष एकोऽब्रवीदकुमारो ! युवामित सावधानतया पलायेथाम् । युष्मदन्वेषणतत्परा दीर्घनृपभटा अन समायाताः सन्ति, इति तद्वचन निशम्य तो ततः पलायमानौ भ्रमन्ती गौशाम्न्या भपिप्टो । तर पहिरुघाने द्वयोः श्रेष्ठिमुतयोः सागरदत्तबुद्धिल नाम्नोः कुक्कुट युगल लक्षपणपूर्वक योध्धु प्रवृत्त दृष्ट्वा कोतुकवशातावपि तत्र स्थितौ । बुद्धिललिक का वेप लिया जाय और अपना काम यनाया जाय। ऐसारी मैने किया। कापालिक का वेप लेकर मैं वरा से चला और मातगमहत्तर के पास पहुँचा । उसको जिस किसी तरह से प्रतारित करके उससे माता को छुडाया और पिताजी के मित्र देवशर्मा ब्राह्मण के घर पर उसको रख दिया। पचात् मने फिर आपकी गवेषणा शुरू की और इधर उधर दृढते २ मैं यहा तक आ पहुँचा। आज आपको पाकर मेरा परिश्रम सफल हो गया। इस प्रकार जर वरधनु ने अपनी पोती कथा कुमार को सुनाई ही थी कि इतने मे उसी समय वहा पर एक पुरुष आया आकर उसने उन दोनों से कहा कि आप लोग यहा से शीघ्र ही सावधान होकर चले जाये क्या कि आपकी खोज करते हुए दीर्घराजा के भट यहा आ पहुचे हैं। इस तरह उसके वचन सुनकर वे दोनों वहासे चल दिये, और कौशाम्बी नगरी मे आ गये। इस नगरी के वाहिर उद्यान में सागरदत्त और बुद्धिल इन दो श्रेण्ठिपुत्रो के दो मुर्गो मे एक लाग्य रुपयों की शर्त से परस्पर કાપાલિકાને વેશ લઉ અને મારું કામ કરતે રહ મે એવું જ કર્યું કાપા લિકને વેશ લઈને હું ત્યાંથી ચાલ્યા અને માત ગ મહેતરની પાસે પહોંચ્યો એને દરેક રીતે સમજાવીને મારી માતાને ત્યાથી છેડાવીને મારા પિતાના મિત્ર દેશવમાં બ્રાહ્મણને ત્યા રાખી એ પછી હું આપની શોધમાં નીકળી પડયો અને અહી તહી તપાસ કરતા કરતા અહી આવી પહો આજે આપને મળતા મારો પરિશ્રમ સફળ થયો છે આ રીતે વરધનુએ પિતાની વિતક કથા કુમારને કહી એ જ વખતે ત્યા એક માણસ આવ્યો અને તેણે તેમને કહ્યું કે, આપ બને તાત્કાલિક અહી થી ભાગી જાઓ કેમ કે, આપની તપાસ કરતા કરતા દીર્ધરાજાના સૈનિકે અહીં આવી પહોચ્યા છેઆ પ્રકારના તેના વચન સાભળીને એ બંને જણા ત્યાથી ચાલી નીકળ્યા અને કૌશાબી નગરીમાં પહોચ્યા આ નગરની બહારના બગી ચામાં સાગરદન અને બુદ્ધિલ નામના બે વેપારી પુત્રના બે કુકડાનું એક લાખ રૂપીયાની શરતથી યુદ્ધ ચાલી રહ્યુ હતુ એને જોવા માટે એ બને
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy