________________
उत्तराध्ययनसत्र मम शक्तिः । अतो भवान् कमपि महत्तमुपहार सीकर्तुमर्हति । इच्छामि कन्पामिर्मा भवते दातुम् । राज्ञः सभक्ति बहुमान वचन निशम्य कुमारस्वत्स्वीकनान् । समा गते शुभे मुहूर्ते कुमारस्य राजकन्यया मह मिसाहो नातः । एकदा सुमारः स्व. मियामपुरत्-शुभे! काय, तर पिता स्वमेकाफिन महा ला दत्तगान् । राजपुत्री माह-सामिा! मम पिता शत्रुभिम्पद्रुनोनिर्मितराज्य इमो पिपमपल्लिं समाश्रितः। अह राज्या श्रीमत्या गर्भजाता चतुर्णा मातृणामनुजाता श्रीकान्ता नाम्नी पिनुः परमस्नेहभाजन भूताऽस्मि । प्रासयौपना मा पिता प्राह-पुति! ममते राजनो
नजराने में एक भेट देना चारता हु आप उसको स्वीकार करे। ऐसा कहकर राजाने अपनी कन्या राजकुमार को समर्पित कर दी । कुमार ने भी राजा के भक्ति एव यहुमान परिपूर्ण वचन सुनकर उस कन्या को लेना अगीकार कर लिया पश्चात् शुभमुहर्त आने पर उसका विवाह भी कर दिया। एक दिन की बात है कि कुमार ने अपनी इस नवोढा पत्नी से पूछा कि प्रिये ! कहो तो सही तुम्हारे पिताने मुझ अकेले के साथ तुम्हारा विवाह कैसे कर दिया। राजपुत्री ने कहा स्वामिन् ! मेरे पिता के पीछे श, बहुत पड़े थे। समय २ पर वे इनको अधिक कष्ट दिया करते थे। ऐसा भी समय आ गया था कि मेरे पिता का राज्य भी उन लोगों ने छीन लिया । और पिता को वहा से भगा दिया। भगकर पिताने इस विषमपल्ली का आश्रय लिया। मेरे चार भाई और हैं । सय भाइयों के बाद ही मेरा जन्म हुआ है। मेरी माता का नाम श्रीमती और मेरा नाम श्री कान्ता है। मेरे ऊपर पिता का अधिक स्नेह था अतः
નથી, તે પણ હું આપને નજરાણામાં એક ભેટ આપવા ઈચ્છું છું આપ તેનો સાભાર સ્વીકાર કરો આ પ્રમાણે કહીને રાજાએ પોતાની કન્યા કુમારને અર્પણ કરી કુમારે પણ રાજાનો તેમભાવ જાણીને તેની કન્યાનો સ્વીકાર કર્યો પછી શુભ મુહૂર્તે તેમના લગ્ન થયા એક દિવસની વાત છે કે કુમારે પિતાની નવોઢા પત્નીને પૂછયું કે, પ્રિયે ! તમારા પિતાએ મારા જેવી રખડતી વ્યક્તિ સાથે તમારૂ લગ્ન કેમ કર્યું? રાજપુનીએ કહ્યુ, સ્વામિન! મારા પિતાની પાછળ ઘણુ શત્રુઓ પડયા હતા અને વખતે વખત તેઓ ભારે કષ્ટ પહોચાડતા હતા એક સમય એવો આવી ગયો કે, મારા પિતાનું રાજ્ય પણ એ લોકેએ કબજે કરી લીધેલું અને પિતાને ભાગવુ પડેલું ભાગીને તેમણે આ વિષમ સ્થળનો આશ્રય લીધે મારે ચાર ભાઈ છે હું એ ચારે ભાઈઓથી નાની છુ. મારી માતાનું નામ શ્રીમતી અને મારું નામ શ્રીકાન્તા છે મારા ઉપર પિતાને