________________
प्रियदर्शिनी टीका अ० ४ गा ३ पापफर्मप्रशसाया दुर्मतिघोररष्टान्त २७
तदा लोका एच वदन्ति-अस्मिन् दुरागेहे वेशमनि कयमारुह्य चौरेण क्षातमेतत् कृतम् , अनेन लघुना क्षात्रेण स कथ प्रविष्टः, कथं वा बहु द्रव्यमादाय निर्गतः । अस्य तस्करशिरोमणेः शक्ति निरीक्ष्य मनश्चितीयते । इति लोकाना वचासि श्रुत्वा तुष्टः स तस्करचिन्तयति-सत्यमेतत् , कथमनेन सक्षिप्तमार्गेणाह प्रविष्टो निर्गतश्च, इत्येवं विचिन्तियन् स तस्कर सकीय वक्षः कुक्षि कटिं च पश्यन् मुहुर्मुहुः क्षात्रमुख सुनकर गांव के लोग एकत्रित हो गये । चोरने भी यह विचार किया कि-'देख गांव के ये एकत्रित रोग क्या कहते हैं। यह सुनने के लिये वेप परिवर्तित कर वहा आ गया। लोगों ने कहा-इस इतने उचे मकान पर कैसे तो चोर घढा होगा और कैसे यह खातर पाहा होगा। तथा कैसे यह इस खातर के छोटे से छेद में रोकर भीतर घुसा होगा। कैसे वहा से पहुत सा द्रव्य लेकर पीछे इसी में होकर बाहर निकला होगा। चोर की ऐसी विचित्र शक्ति देवकर मन में बडा भारी अचभा होता है । घोर ने जय लोगों के इस प्रकार के वचन सुने तो वह मन में बड़ा प्रसन्न हुआ और विचार ने लगा इनका मरका कहना बिलकुल ठीक है-इस छोटे से मार्ग से में कैसे तो घुसा और फिर वहां से कैसे याहिर निकला। इस प्रकार घोर विचार करते २ कभी तो अपने वक्षस्थल को देखने लग जाता और कभी अपने पेट को और कभी अपनी લેકો ભેગા થઈ ગયા ચોરે પણ એ વિચાર કર્યો કે, જે તે ખરો કે ગામના એકઠા થયેલા લોકો શું કહે છે? લોકેની વાતચીત સાભળવાના હેતુથી વેશ પરિવર્તન કરી લોકોની વચ્ચે તે ઘુસી ગયે લેકે કહેવા લાગ્યા કે, આટલા ઊચા મકાન ઉપર તે કઈ રીતે ચાર ચડયો હશે અને કેવી રીતે ખાતર પાડયું હશે ? નાનકડા એવા પાડવામાં આવેલા આ બાકે રામાથી તે કેવી રીતે આ દર ઘુસ્યો હશે? અને મકાનમાંથી આટલુ બધુ ધન લઈને તે કઈ રીતે પાછો નીકળી શક હશે ? ચોરની આવી વિચિત્ર શક્તિ જોઈ ને મનમાં ભારે અચ ો થાય છે ચેરે જ્યારે લોકોની ચર્ચાને કેયડારૂપ આ પ્રમાણે અભિપ્રાય જાય ત્યારે તેને પિતાના પરાક્રમ ઉપર તેની છાતી ગજગજ કુલી અને પિતાની બહાદુરી માટે તે કુલઈ જઈ વિચારવા લાગ્યો કે, આ બધાનુ કહેવુ બિલકુલ ઠીક છે આ નાના બારામાથી હું શી રીતે અદર ઘુસ્ય હોઈશ અને ત્યાંથી પાછા કઈ રીતે બહાર નીકળે હોઈશ? આ પ્રકારની આત્મચિત્વના કરતા કરતા ચેર પણ કયારેક ગૌરવભેર પિતાની છાતી તરફ નજર નાખતે તે કય દરેક પેટ તરફ, તે કયારેક