SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ मियदर्शिनी टीका म० ४ मा ३ स्वकर्म भोगविपगे वुचचोरहष्टान्त २५ सार खनन्त चौर विनायोत्याय तस्मिन् मदेशे स्थितः। गृहे प्रविष्टोऽय चौरः शस्त्रेण मा प्रहरिष्यतीति विचिन्त्य स गृहपतिस्तत्र स्थित्वा पादाभ्या मशिन्तमर्घप्रविष्ट त चीर पादयोः शीघ्र जग्राह । ततोऽसौ चौरो पहिः स्थित चौर माह-अह गृहपतिना गृहीतोऽस्मि । अप वहि स्थितौरस्तस्य हस्तौ धृत्वा पहिराकर्षति । गृहाम्यन्तरस्थितो गृहपतिश्चाभ्यन्तरे समाफपति । स नागरक्षणे क्षमो नाभूद, किंतु तदा तत्र स उसने मालम कर लिया कि चोर यहाँ की भीत में ग्वात पा रहा है। अत यह वहाँ जाकर चुपचाप बैठ गया। सेठ ने विचार किया-चोर जय घर में घुस आयगा तो वह अवश्य मेरे ऊपर प्रहार करेगा। ऐसा विचार कर के उसने उम मेंघ द्वारा पैरों से प्रविष्ट होते समय उस चोर के अर्ध प्रविष्ट अयस्थो में ही दोनों पैरों को पकड़ लिया। इस चोर के सार एक मरा चोर था, सो उसने उम घाहिर रहे हुए चोर से करा कि मुझे घर के मालिक ने पकड़ लिया है। अब पाहर वाले चोर ने तो उस से ध में अर्धप्रविष्ट चोर के दोनों हाथ पकड कर उसको अपनी ओर याहिर खींचना प्रारम्भ किया और गृहपति ने उसको अपनी ओर भीतर सीचना प्रारम्भ किया। सेध में फसा हुआ होनेसे वह चोर अपनी रक्षा करने में बिलकुल असमर्थ पन गया। ભીત કેચવાને અવાજ સાંભળીને શેઠ જાગી ગયા શેઠ સમજી ગયા કે ચેરના પગલા થયા છે અને ખાતર પાડવા શીત કેચી રહ્યો છે આથી સમય વર્તે જઈને શેઠ તે સ્થળે ચુપચાપ બેસી ગયા શેઠે મનમાં વિચાર્યું કે, ચાર જ્યારે ઘરમાં ઘુસશે ત્યારે તે મારા ઉપર હુમલો કર્યા વગર રહેશે નહિ માટે કાઈક કરવું જોઈએ શેઠ આમ વિચારી રહ્યા હતા, તે વખતે ચેર તે બાખા દ્વારા પોતાના બે પગ પહેલા નાખી ઘરમાં પ્રવેશ કરવા યત્ન કરતો હતો તે જ વખતે શેઠે તેના બંને પગ ઘરની અંદરથી પકડી લીધા આ બાજુ ઘરની બહાર તે ચોરની સાથે બીજો એક ચાર પણ હતું તેને પહેલા ચારે કહ્યું કે, ઘરના માલિકે મારા પગ પકડી લીધા છે આ સાભળી બહાર ઉભેલા તેના સાથીદાર ચારે તેને બહાર રહેલા અરધા શરીર પૈકી બે હાથને પકડીને તેને બહાર ખેચવા માડયો ત્યારે શેઠ તેને પોતાની તરફ આ દર બે ચવા માડયુ આમ બને બાજુ ખેચતાણ થતા બાકરામા ફસાઈ પડેલા ચારની એવી તે કફોડી હાલત થઈ ગઈ કે, તે પિતાના શરીરનું રક્ષણ કરવામાં અસમર્થ બન્યું પિતે એવુ બાકોરૂ उ०४
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy