________________
उत्तराध्ययनसूत्रे
૪
तिष्ठति परंतु जराकान्तोऽय न किंचित् कर्तु शक्नोतीति मला स्वजनैः पराभूयते । अन्यदा स्वजनापमान विशेक्य स्वजनम कौशाम्बीनगरी गतः । तत्र वर्षमेक रसायन भक्षितवान् । ततोऽसौ महद् वल प्राप्योज्जयिन्यां राज्ञः सदसि मल्लयुद्धे वर्तमाने पुनर्नवयौवनं प्राप्तो राज्ञो नीरद्गणनामक महामल्ल पराजितवान् । अनेनागन्तुकमल्लेन मम मल्लः पराजित इति कृत्या स नृपोऽनमल्ल न प्रशसितवान् । लोकोऽपि राजप्रशसामन्तरेण मौनः सजातः ।
से वापिस उज्जयिनी में लौट आया । बुड्ढा तो यह हो ही गया था । अतः उसने मल्लयुद्ध करना छोड दिया और घर पर ही रहने लगा । जब घरवालों ने देखा कि यह कुछ भी नहीं करता धरता है तब उन लोगों ने इसका निरादर करना प्रारम्भ कर दिया । इससे अट्टनमल्ल के दिल को बहुत गहरी चोट पहुची। जन अट्टनमल्लने यह देखा कि ये लोग मेरे तिरस्कार करने पर ही उतारू हो रहे हैं तो वह वहा से विना कुछ कहे सुने कौशावी नगरी चला आया । वहा आकर उसने एक वर्षतक रसायन का सेवन किया । इससे इसके जरा से शिथिलित अग पुनः बलिष्ट बन गये । यह पुनः उज्जयिनी में आया और राजा की देखरेख मे जो मल्लयुद्ध हो रहा था उसमे समिलित होकर इसने राजा के प्रसिद्ध निरगण नाम के महान् पहिलवान को कुश्ती मे हरा दिया। इस आये हुए मलने मेरे पहिलवान को हरा दिया है, ऐसा विचार
& ખિત ખની ત્યાથી ઉજ્જૈની ચાલ્યેા આવ્યે તે બુઢ્ઢો તા થઈ ગયેા હતેા, આથી તેણે યુદ્ધ કરવાનુ ઊડી દીધુ અને પોતાના ઘર આગણે જ રહેવા લાગ્યે ઘરના માણસોએ જોયુ કે આ બુઢ્ઢો હવે કાઈ પણ કામ કરતા નથી, ત્યારે તે લોકોએ તેની અવગણના કરવા માડી આથી અટ્ટનમલના દિલને ભારે આઘાત લાગ્યું. જ્યારે અટ્ટનમલે એ જાણ્યુ કે, આ લોકો મારા તિરસ્કાર કરવામા જ ઉતરી પડયા છે ત્યારે તે ત્યાથી કોઇને પણ કહ્યા વગર કોશાખી નગરી ચાત્યે ગયા ત્યા પહાચી તેણે એક વરસ સુધી રસાયણુનુ સેવન કર્યું તેનાથી વૃધ્ધાવસ્થાથી શિથિલ બનેલ તેનુ શરીર ફરીથી તદુરસ્ત બની ગયુ વળી પાછે તે ઉજયની નગરીમા આચૈા અને રાજાની હાજરીમા જે મલ્લયુધ્ધ થઈ રહ્યુ હતુ તેમા તે સામેલ થયા તેણે રાજાને જે નિર ગણ નામના મશહુર પહેલવાન હતા તેને કુસ્તી મા હરાવી દીધા આ મળ્યે મારા મને હરાવી દીધા ? એવા વિચાર કરી રાજાએ
નવા આવેલા
તેની જરાએ