________________
અમદાવાદ મારગપુર પરી. પાનાચંદ ઝવેરચદને ઉપાશ્રય
મવત ર૦૧પ, ની પ્રષ્ટિીયદાપૂર્ણમા, બુધવાર વૃદ્ધ સ્થીરવાસી સુનિશ્રી માણેચંદજી
મહારાજને અભિપ્રાય પૂ આચાર્ય ઘણીલાલજી મહારાજ,
આપના તરફથી બહાર આવેલા શ્રી આચારાગ સૂત્ર ભા ૧ અને ભા રજે, શ્રી દશવૈકાલિકા ૧,ી ઉત્તરાધ્યયનછ ભા ૧લો તથા આવશ્યક સૂત્ર વાચી વિચારીપરમેલામ થાવ થયે, સાન તાજુ થયું અને ઘણુજ નવું જાણવાનું મળ્યું
યુગે યુગે ધર્ણોદ્ધારક મહાપુ વઈ ગયા, તે પ્રમાણે આપશ્રીએ પ્રવચનની પ્રભાવનાને ઉદ્ધાર કરી તીર્થંકર જિન નામ કમ ઉપામ્યું છે તે મહાવીર પ્રભુના સિદ્ધાને અહનીમ વદન નમસ્કાર હો
પૂ શ્રી ઘાસીલાલજી મહારાજની આગમબત્રીસી
આજથી ૧૫ વર્ષ પહેલા મધર ૫ ૫ શ્રી ઘામીલાલજી મ સૌરાષ્ટ્રમાં પધાર્યા અને સૌરાષ્ટ્રના આગમપ્રિય મહાનુભાવોએ તેમની વિદત્તા, સસ્કૃત ભાવાનું તેમનું જ્ઞાન વગેરે જેઈને તેમને વિનંતી કરી કે આપણા સમાજ માટે હજાર વર્ષ સુધી જીવિત રહે તેવું સંસ્કૃત ટીકાવાળુ આગમ સાહિત્ય આપના દ્વારા લખાશે તે તે જૈન સમાજ માટે ખૂબજ ઉપયેગી થઈ પડશે, આ વાત પૂજ્યશ્રીએ કબુલ કરી
શાદ્વાર સમિતિ નામની સંસ્થા સ્થપાઈ અને થોડાક તડકા છાયા નિહાળ્યા પછી આ સમિતિ આજે ઘણી મજબુત બની ગઈ છે તેણે અત્યાર સુધીમાં ૧૭–૧૮ આગામે પ્રસિદ્ધ કર્યા છે ૩-૪ આગ પ્રેસમાં છપાઈ રહ્યા છે ૪-૫ આગમ લખાઈને તૈયાર થઈ રહ્યા છે અને માત્ર ૭-૮ આગમો હવે લખવાના બાકી રહ્યા છે જે પૂ શ્રી ઘાસીલાલજી મ ની શારીરિક સ્થિતિ શાસનદેવની કૃપાથી ખરેખર રહેશે તે ત્રણ વર્ષમાં આ સપૂર્ણ બત્રીસી લખ વાનું કાર્ય પાર પડશે આ માટે અમે પૂ શ્રી ઘાસીલાલજી મ અને શાસ્ત્રો દ્વાર સમીતીને અનેકાનેક ધન્યવાદ પાઠવીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ કાર્ય નિર્વિદને પાર પડે
. .
.
.
-
S
2 પર