________________
-
उत्तराध्ययनसरे कियान् भवता कृतः । तदा राजकुमारः स्वकुलनामायने लन्जितो जातः, तदुपाध्यायस्तस्य कुलादिक सर्पविद्यासु नैपुण्य च राजे निवेद्यार---
सन्त स्वय न भाषन्ते, सतोऽपि स्वगुणान् रिया ।
इत्यसौ मौनमाधत्ते, कुमारो गुणशेनधि ॥१॥ अथ स भूपतिः कुमाररत्तान्त सुधा चमकतो जातः, स राजकुमारम्तेन भुवनपालाख्येन नृपेण पत्रभूपणादिभिः सत्कृतस्तत्रैव राजधान्या नियमति स्म। कि-आप का नाम क्या है, और आप किम कुलके है ? कितने कलाओं का अभ्यास किया है । राजा के प्रश्न का उत्तर देने में लज्जाका अनुभव करनेवाले अगडदत्त कुमारने कुछ भी नहीं कहा-न अपना नाम ही बताया और न कुल ही । हा, उस समय उसके कलाचार्य ने कुमारका क्या नाम है और कौनसा इसका कुल है, ये सर यातें राजासे कह दो। तथा किन२ विद्याओं में इसने निपुणता प्राप्त की है, यह भी पतला दिया। साथ में कलाचार्य ने यह भी कहा कि-" महाराज जो सज्जन होते हैं वे अपने में विद्यमान गुणों के प्रकाशन करने में भी लज्जा का अनुभव करते हैं । यही बात इस गुणी कुमार की हो रही है ॥ १ ॥
कलाचार्य द्वारा कुमार का यथार्थ परिचय पाकर राजा को बडा आश्चर्य हुआ। उसने कुमार का वस्त्र अभूपणों द्वारा खूब सत्कार किया। इस प्रकार भुवनपाल नृप से वस्त्र आभूपण द्वारा सत्कार पाकर कुमार आनद के साथ वहीं पर राजधानी में रहने लगा। પૂછ્યું કે આપનું નામ શું છે, અને આપ કયા કુળના ભૂષણ છે, કેટલી કળાઓને અભ્યાસ કર્યો છે? રાજાના આ પ્રશ્નને ઉત્તર આપવામાં શરમ અનુભવતા અગડદત કુમારે કાઈ પણ ન કહ્યું ન તે પિતાનું નામ બતાવ્યુ કે ન તો પોતાનું કુળ એ સમયે ત્યા બીરાજેલા કળાચાચે કુમારનું નામ તથા કુળને પરિચય રાજાને આપે અને કેટ કેટલી વિદ્યાઓમાં તેણે નિપુણતા પ્રાપ્ત કરેલ છે તે પણ જણાવી દીધુ સાથોસાથ કળાચાર્યે એ પણ કહ્યું કે
“મહારાજ જે સજ્જન હોય છે તે પિતાના વિદ્યમાન ગુણેને જાહેર કરવામાં પણ લજા અનુભવે છે એજ વાત આ સદગુણ પુરુષમાં દેખાઈ રહી છે
કળાચાર્ય પાસેથી કુમારને ગ્ય પરિચય મળતા રાજાને ભારે આશ્ચર્ય થયુ તેણે કુમારને વસ્ત્ર આભૂષણ વગેરેથી ખૂબ સત્કાર કર્યો આ રીતે ભૂવનપાલ રાજા તરફથી વસ્ત્ર આભૂષણ દ્વારા સત્કાર પામીને કુમાર આન દથી ત્યા રાજધાનીમાં રહેવા લાગ્યું.