________________
प्रियदर्शिनी टीका अ० ४ गा० ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्त
राजा तेजस्पिन सुन्दरतर सुकुमार राजकुमार विलोक्य-कोऽयमिति वेत्रधर पृष्टवान् । वेत्री नदति-प्रभो ! अस्य कुल नाम वा न जानामि, किं तु कलाचायस्य पार्चे पठनय मया दृष्टः ।
राजा कलाचार्यः स राजकुमारवाऽऽकारितः । राजकुमारेणागडदत्तेन त गजमालानस्तंभे पद्धा राजान प्रणम्य तत्समीपे उपविष्टः। राजा चिन्तयतिअयमस्ति फश्चिन्महापुरुषः, यतोऽयमतिविनीतो दृश्यते । तदनु स नृपः प्रेम्णा ताम्मूलादिक तस्मै सम पृच्छति-तिं कुल कि च नाम भवतः १, फलाभ्यासश्च लगे कि यह अगडदत्तकुमार कोई साधारण नहीं है किन्तु तेजस्वी है। राजा ने अपने पास के द्वारपाल से पूछा कि जानते हो यह सुकुमाल सुन्दरकुमार कौन है ? । प्रनाहार ने कहा प्रभो ! मैं यह तो नहीं जानता है कि इसका क्या तो नाम है और यह किस कुल को भूपण है ? परन्तु इतना अवश्य जानता हूँ कि यह कलाचार्य के पास पढ़ता है ।
द्वारपाल की बात सुनकर राजा ने कलाचार्य एव अगडदत्तकुमार को बुलवाया। राजकुमार अगडदत्त उस हाथी को आलानस्तभ मे यांध कर कलाचार्य के साथ राजा के पास पहुँचा । विनय से राजा को प्रणाम कर वह उनके पास पैट गया। राजा ने ज्यों हो इसकी इतनी शिष्टता देखी तो विचार किया अवश्य यह कोई विशिष्ट व्यक्ति है । इतनी विनीतता विशिष्ट आत्माके सिवाय नही आसकती है। राजाने इस प्रकार विचार कर अगडदत्त को अपने हाथ से ताम्बूल आदि दिया और पूछा થયા અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ મનુષ્ય કોઈ સાધારણ માણસ નથી પરંતુ તેજસ્વી પુરુષ છે રાજાએ પોતાની પાસે ઉભેલા દ્વારપાળને પૂછ્યું કે, આ સુકુમાર સુદર કુમાર કેણુ છે, તે તમે જાણે છો? પ્રતિહારે કહ્યું, પ્રભે ! હું એ નથી જાણતા કે એમનું નામ શું છે, તેમજ કયા કુળનું ભૂષણ છે પરંતુ એટલુ જાણું છું કે, તેઓ કળાચાર્યની પાસે અભ્યાસ કરી રહેલ છે
દ્વારપાળની પાસેથી ખુલાસે ન મળતા રાજાએ કળાચાર્ય અને અગડદત્ત કુમારને બેલાવરાવ્યા રાજકુમાર અગડદત્ત તે હાથીને મજબૂત સ્તભ સાથે બાંધી કળાચાર્યની સાથે રાજાની પાસે પહોંચ્યા અને વિનયપૂર્વક રાજાને પ્રણામ કરી તેમની નજીક બેસી ગ રાજાએ એનામાં આ પ્રકારનું વિનયવર્તન જોઈ વિચાર કર્યો કે, આ કોઈ સાધારણ વ્યક્તિ નથી પરંતુ વિશિષ્ટ વ્યક્તિ છે આટલી વિનયતા વિશિષ્ટ આત્મા સિવાય હોઈ શકે નહી રાજાએ આ
કરી અગડદત્તને પોતાના હાથથી તાબૂલ વગેરે આપ્યું અને
१..
.