SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनस्चे तस्य वालकस्य 'चागक्य' इति नाम कृतम् । स चतुर्दश विद्या अधीतवान् । तस्य यौवने वयसि विनाहः कारितः। चाणक्यस्य श्वशुरो धनाढ्य आसीत् । कदाचित् तस्य गृहे पुरस्य परिणयोत्सवः सजात । तद् वृत्त रिदित्वा चाणक्यस्य भार्या पितुर्भवन गता। सा गच्छन्ती पतिमोचत्-भरताऽपि तनागन्तव्यम् । चाणक्यो वदति-अह निधनोऽस्मि, स धनाढ्योऽस्ति, स ममादर न करिष्यति, मा निर्धन मत्वा तेन नाह निमन्त्रितः, सपन्न प्रधान बनेगा। चणक ने उस बालक का नाम चाणक्य रखा। चाणक्य ने १४ चौदह विद्याएँ पढी। पढकर जब चाणक्य योग्यता सपन्न हो गया तय युवा होने पर पिताने इसका विवाह कर दिया। चाणक्य का श्वशुरपक्ष धनसपन्न था। किसी एक समय चाणक्य के ससुराल में विवाह होनेवाला था। चाणक्य की भार्या को जब यह वृत्तान्त ज्ञात हुआ तो वह विवाद में समिलित होने के लिये पतिगृह से अपने पिता के घर आई। जिस समय यह पतिगृह से पिटगृह आई थी तब इसने अपने पति चाणक्य से चलते २ यह कहा था कि आप भी समिलित होने के लिये वहा आवें । चाणक्य ने उसके प्रत्युत्तर मे उससे कहा कि मैं निर्धन ह-वे धनिक हैं वहा विना घुलाये आने पर मेरा कोई आदर नही होगा । यही कारण है कि ससुरने मुझे विवाहका आमत्रण तक भी नही भेजा है । चाणक्य की यह રાજાને સર્વ અધિકાર સંપન્ન એ સર્વાધિકારી પ્રધાન બનશે ચણકે એ બાળકનું નામ ચાણક્ય રાખ્યું ચાણક્ય ચૌદ વિદ્યાને અભ્યાસ કર્યો આ પછી તે વિદ્યાથી સ પન્ન બની ગયું અને ચગ્ય વયે પહોચ્યો ત્યારે તેના પિતાએ તેને વિવાહ કરી દીધે ચાણક્યને શ્વસુરપક્ષ ધન સંપન્ન હતો કેઈ એક સમય ચાણક્યના શ્વસુરપક્ષમાં લગ્ન પ્રસ ગ હતે ચાણક્યની પત્નિએ જ્યારે આ હકીકત જાણી ત્યારે તે લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે પતિને ત્યાંથી નીકળી પોતાના પિતાના ઘેર આવી જે સમય તે પિતાના પતિને ત્યાંથી નીકળેલી ત્યારે તેણે પિતાના પતિ ચાણક્યને પણ લગ્ન પ્રસંગમાં આવવાનું કહેલું જેના પ્રત્યુ ત્તરમાં ચાણકયે જણાવેલ કે, હુ નિધન છુ એ ધનવાન છે ત્યા બોલાવ્યા વગર જવાથી મારો યોગ્ય આદર ન પણ થાય અને મારી નિધન અવસ્થા એ પણ એક કારણ છે કે જેને લઈ મને લગ્નનું આમંત્રણ પણ આપવામાં આવેલ નથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy