________________
॥अथ तृतीयमध्ययनम् ॥ परीपहनामक द्वितीयमध्ययनमुक्तम् । अथ तृतीय चतुरङ्गीयमध्ययन प्रारभ्यते। अस्य चायमभिसम्बन्धः-हानन्तराध्ययने परीपहाः सोडव्या इत्युक्तम् , तत्र 'किमालम्वन कृत्वा ते सोढव्याः ? ' इत्याफाइक्षायां चतुर्णामताना दुर्लभत्वमेव तत्रालम्बनमिति योधयितु चतुरङ्गीयनामामिद तृतीयमध्ययनमुच्यते, तत्रादो वेषां नामानि निर्दिशनाह
तृतीय अध्ययनपरीपहनामक दितीय अध्ययन कहा जा चुका है। अब चतुरगीयनामक तृतीय अध्ययन प्रारभ होता है। द्वितीय अध्ययन के बाद इस अध्ययन को प्रारभ करने का सूत्रकार का यह उद्देश्य हैं कि जो द्वितीय अध्ययन में "परीपह सहन करना चाहिये" ऐसा कहा है सो वहा पर ऐसा प्रश्न होता है कि "इन परीपहों को किसका अवलम्बन लेकर सहन करना चाहिये"। इसके समाधान निमित्त ही इस तृतीय अध्ययन का प्रारभ है। इसमें यह बतलाया जायगा कि चार परमउत्कृष्ट अगों की प्राप्ति महादुर्लभ है। ये चार अग बडे पुण्य से मिले हैं, ऐसा समझकर मुनि परीपहों को सहन करते हैं, वे ही चार अग यहा अवलम्बन-आधार-रूप है अतः उन चार अगोंको यहा बतलाते है'चत्तारि'-इत्यादि।
અધ્યયન ત્રીજી પરીષહ નામનું બીજુ અધ્યયન કહેવાઈ ગયું હવે ચતુરગિય નામનું ત્રીજી અધ્યયન શરૂ થાય છે બીજા અધ્યયન પછી આ ત્રીજા અધ્યયનને પ્રારભ કરવાનું સૂત્રકારને એ ઉદેશ છે કે, બીજા અધ્યયનમા “પરીષહે સહન કર જોઈએ” એવુ કહેલ છે તેમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, આ પરીષહાને કેતુ અવલ બન લઈને સહન કરવા જોઈએ એના સમાધાન નિમિત્તે જ આ ત્રીજા અધ્યયનને પ્રારભ છે આમાં એ વાત બતાવવામાં આવે છે કે, ચાર પરમ-ઉત્કૃષ્ટ અગેની પ્રાપ્તિ મહા દુર્લભ છે એ ચાર અગ ઘણા પુન્યથી મળે છે એવું સમજીને મુનિ પરીષહેને સહન કરે. એ ચારે અગ અહી અવલ બન આધાર રૂપ છે આથી એ ચાર અને અહી બતાવવામા આવેલ છે
'चत्तारित्या