SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ५५० उत्तराध्ययनत्रे 1 'त्पाद्य वदति-मुने ! किं बुभुक्षया प्राणान् गमयसि । विविधानि मिष्टामानि, यदर्थमेतत् कष्टमद्गीकरोपि स नास्ति परलोकः । यदाऽसौ मुनिरुग्रविहार करोति, तेन च श्रान्तो भवति, तदा स देवः स्ववैक्रियशक्या शिनिका वाहकैर्नीयमानां प्रदर्श्य वदति-मुने ! यानमारुझताम् अलमनेन कष्ट करेण पादचारेण, नास्ति परलोकः । उष्णकाले स्वद्यच्या घोरपिपासामुत्पाय श्रीतरसुगन्धिनिर्मळ जलपूर्णजलाशय तदीयदृष्टिगोचरीकुर्वन् स देवस्त मुनीमननी-मुने ! पित्र शीतलमि वैकियशक्ति के प्रभाव से विविध मिष्टान्नों को तयार कर और उन्हें घुभुक्षित बनाकर कहने लगता हे मुने! क्यों भूस से व्यर्थ में इन प्यारे प्राणों को नष्ट करना चाहते हो। जिसके निमित्त तुम यह कष्टपरपरा सह रहे हो वह तो कुछ है ही नहीं, अतः विविध इन मिष्टान्नों को भोगो | जय मुनिराज उग्रविहारी होते और श्रान्त हो जाते तो यह देव उस समय शिविका की रचना कर उन्हें इस प्रकार दिखाता कि यह शिविका अनेक पुरुषों द्वारा अपने कधो पर उठाई जा रही है, और फिर कहने लगता कि महाराज आप थक चुके हैं अतः इस शिविका पर चढ़कर विहार करिये। कष्टप्रद इस पैदल चलने से क्या लाभ? इसे छोडिये । उष्णकाल में अपनी शक्ति के प्रभाव से मुनि को घोर पिपासा उत्पन्न कर और शीतल सुरभि निर्मल जल से परिपूर्ण जलाशय की रचना करके मुनि को दिखाता हुआ कहने लगता વૈયિશક્તિના પ્રભાવથી વિવિધ મિષ્ટાન્ન તૈયાર કરી તેને વિભૂષિત બનાવી કહેવા લાગતા હે મુનિ શા માટે બ્યÖમા ભૂખ અને તરસથી આ પ્યારા પ્રાણેાને નષ્ટ કરી રહ્યા છે? જે નિમિત્તથી તમે આ બધા કષ્ટો સહન કરી છે એવુ કાઈ પણ નથી. આથી આ વિવિધ મીષ્ટાન્નોને આરાગે જ્યારે મુનિ રાજ ઉગ્ર વિહારી અનતા અને શ્રાન્ત બની જતા તે તે દેવ એ સમયે શિબિકા (પાલખી)ની રચના કરી એને ખતાવતા અને કહેતા આ શિખિકા અનેક પુરૂષદ્વારા પેાતાના ખભે ઉઠાવવામા આવી રહી છે મહારાજ આપ થાકી ગયા છે જેથી આ શિમિકામા બેસી જાઓ અને વિહાર કશું કષ્ટપ્રદ એવા પગપાળા ચાલવાથી શું લાભ મળવાના છે? એને છેડી દો. ઉષ્ણકાળમા પેાતાની શક્તિના પ્રભાવથી મુનિરાજ ને પાણીની ખૂબ તરસ ઉત્પન્ન કરાવી, શિતળ સુરભી નિર્મળ જળથી પરિપૂર્ણ જળાશયની રચના કરી મુનિને દેખા ડીને કહેતા કે, હું મુનિ! જુએ આ કેવું સુદર તળાવ ભર્યુ છે .આપને
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy